આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના નવા પ્રેમ સબંધ બંધાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 23 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…………………

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 21T101908.049 આ રાશિના જાતકોના નવા પ્રેમ સબંધ બંધાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૦૫-૨૦૨૪, ગુરુવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ પૂનમ
  • રાશિ :-    વૃશ્ચિક               (ન,ય)
  • નક્ષત્ર :-   વિશાખા        (સવારે ૦૯:૧૬ સુધી.)
  • યોગ :-    પરિઘ            (બપોરે ૧૨:૧૪ સુધી.)
  • કરણ :-             વિષ્ટિ              (સવારે ૦૭:૧૦ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૨:૫૭ કલાકે બેસશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૫ કલાકે                            ü સાંજે ૦૭.૧૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૧૮ પી.એમ.                                   üનથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૦૨.૧૬ થી બપોરે ૦૩.૫૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • વિષ્ણુ નામાવલી કરવી.
  • પૂનમ ની સમાપ્તિ  :        સાંજે ૦૭:૨૪ સુધી.

 

તારીખ   :-    ૨૩-૦૫-૨૦૨૪, ગુરુવાર / વૈશાખ સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૫ થી ૦૭:૩૫
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૬
અમૃત ૦૨:૧૬ થી ૦૩.૫૬
શુભ ૦૫:૩૭ થી ૦૭:૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૭ થી ૦૮:૩૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
  • બેચેની અનુભવાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • સાંજ પછી વિચારો પર કાબૂ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આળસમાં દિવસ જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • રાહત મળે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • વેપારમાં પ્રગતિ થાય.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેમમાં સફળતા મળે.
  • જીવનસાથી મદદરૂપ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક ધન લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • નિર્ણય ઝડપથી લઇ શકાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • ધન સબંધી બાબતે મતભેદ થાય.
  • બાળકોની સમસ્યા રહે.
  • બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંગળના રાશિ પરિવર્તનથી રૂચક યોગ બનશે, 42 દિવસ સુધી લાભ થશે

આ પણ વાંચો: ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

આ પણ વાંચો: હનુમાનજીની કેવી પ્રતિમાને ઘરમાં રાખવી ન જોઈએ…