Not Set/ Hrithik Roshanએ તેના ફોટો કર્યા શેયર, કરન જોહરે આપી આ કોમેંન્ટ

Hrithik Roshan પોતાની દમદાર એક્ટિંગને લઇને જગ જાહેર છે. આજેપણ તેના ઘણા પ્રશંસકો તેની આંખોનાં વખાણ કરતા થાકતા નથી. Hrithik Roshanની આંખો જેટલી સુંદર છે તેટલી જ તેની બોડી પણ કોઇપણનું ધ્યાન તેની તરફ ખેંચી શકે તેવી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયામાં તેના ફોટોને શેયર કર્યા છે. Instagram will load in the frontend. બોલિવુડમાં […]

Top Stories Entertainment
page 65 Hrithik Roshanએ તેના ફોટો કર્યા શેયર, કરન જોહરે આપી આ કોમેંન્ટ

Hrithik Roshan પોતાની દમદાર એક્ટિંગને લઇને જગ જાહેર છે. આજેપણ તેના ઘણા પ્રશંસકો તેની આંખોનાં વખાણ કરતા થાકતા નથી. Hrithik Roshanની આંખો જેટલી સુંદર છે તેટલી જ તેની બોડી પણ કોઇપણનું ધ્યાન તેની તરફ ખેંચી શકે તેવી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયામાં તેના ફોટોને શેયર કર્યા છે.

Instagram will load in the frontend.

બોલિવુડમાં ગ્રીક ગોડનાં નામથી જાણીતા Hrithik Roshanએ ઇંસ્ટાગ્રામ પર પોતાની એક ફોટો શેયર કરી છે. એક નજરે જોતા ખ્યાલ આવે છે કે આ ફોટો તેણે સૂર્યનાં સીધા કિરણો પડતા હોય જેની સાથે પડાવ્યો છે. આ સિવાય પણ તેનો જીમમાં કસરત કરતો વીડિયો તેણે શેયર કર્યો છે.

Instagram will load in the frontend.

આઇએએનએસ મુજબ સેલ્ફીમાં ઋત્વિક સીધો કેમેરામાં જોઇ રહ્યો છે. સેલ્ફીનાં કેપ્શનમાં તેણે લખ્યુ કે, સૂર્ય સેલ્ફી મને શોભા દે છે. આ ફોટો પર બોલિવુડનાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કરન જોહરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આ આંખો’.