Not Set/ હમ દિલ દે ચૂકે સનમ પાર્ટ-2, પતિએ પત્નીનાં પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

તમે બધાએ સલમાન ખાન,ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ જોઈ જ હશે. ફિલ્મમાં, અજય દેગન તેની પત્ની ઐશ્વર્યાને તેના પ્રેમી સાથે ફરી મળવવાનાં તમામ પ્રયત્નો કરે છે.

India
1 48 હમ દિલ દે ચૂકે સનમ પાર્ટ-2, પતિએ પત્નીનાં પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

તમે બધાએ સલમાન ખાન,ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ જોઈ જ હશે. ફિલ્મમાં, અજય દેગન તેની પત્ની ઐશ્વર્યાને તેના પ્રેમી સાથે ફરી મળવવાનાં તમામ પ્રયત્નો કરે છે. આવો જ એક કિસ્સો છપરા જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં એક પતિએ પત્નીની ખુશી માટે પોતાના પ્રેમનો ભોગ આપ્યો છે. પતિએ પોતે તેની પત્નીનાં પ્રેમી સાથે લગ્ન કરાવ્યા છે.

पति ने प्रेमी संग कराई पत्नी की शादी

રાજકારણ / PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી

છપરા જિલ્લામાં જ્યારે પતિએ પત્નીનાં પ્રેમી સાથે લગ્ન કરાવ્યા આ વાત જેમ જેમ ફેલાઇ કે ત્યારે લોકોનું ટોળું એકઠા થઈ ગયું હતું. પહેલા લોકો કશું સમજી શક્યા નહી, પરંતુ પાછળથી જ્યારે આ વાત સામે આવી કે લગ્ન કરનારી યુવતી લગ્નમાં મધ્યસ્થી કરાવતા વ્યક્તિની પત્ની છે. તે જ વ્યક્તિ તેના પત્નીનાં તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનાં રોજા મહોલ્લાનો એક યુવક એક યુવતીનાં પ્રેમમાં હતો અને તેણે લગ્ન કરી લીધા હતા. લગ્નનાં થોડા દિવસો બાદ જ ખબર પડી હતી કે યુવતી કોઈ બીજા સાથે પ્રેમ કરતી હતી.

Husband got his wife married

સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ

જ્યારે પતિને ખબર પડી ત્યારે તેણે તેની પત્નીના પ્રેમીને બોલાવી બંનેનાં લગ્ન કરાવ્યા હતા. વાયરલ વીડિયોમાં યુવતીનો આરોપ છે કે તેનો પૂર્વ પતિ તેની સતામણી કરતો હતો. વળી પૂર્વ પતિએ લગ્ન વિશે જણાવ્યું હતું કે, મે ખુશીથી મારા દોસ્ત સાથે પત્નીનાં લગ્ન કરાવી દીધા છે. આપને જણાવી દઇએ કે, છપરામાં આ લગ્નની ઘણી ચર્ચાઓ થઇ રહી છે કારણ કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ તમે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી શકતા નથી. જ્યારે અહીં, પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે સ્વેચ્છાએ લગ્ન કરવાની છૂટ આપી છે અને પ્રેમીની પ્રેમિકા પણ લગ્ન કર્યા પછી તેના ઘરે ગઈ હતી.

sago str 27 હમ દિલ દે ચૂકે સનમ પાર્ટ-2, પતિએ પત્નીનાં પ્રેમી સાથે કરાવ્યા લગ્ન