OMG!/ ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ પ્રેમીકા સાથે રહેતો હતો પતિ, જ્યારે ત્રીજી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો થયો તો થયું આવું….

રાંચી: તમે ફિલ્મોમાં પતિના ભાગલાની કહાની સાંભળી હશે, પરંતુ હકીકતમાં તો ભાગ્યે જ બને છે. ઝારખંડની રાજધાની રાંચીમાં આવો જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પત્ની અને તેની પ્રેમિકાને પરસ્પર વહેંચ્યા છે. કરાર મુજબ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો, જ્યારે તે એક દિવસ રજા લઈ […]

Ajab Gajab News
ranchi ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ પ્રેમીકા સાથે રહેતો હતો પતિ, જ્યારે ત્રીજી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો થયો તો થયું આવું....

રાંચી: તમે ફિલ્મોમાં પતિના ભાગલાની કહાની સાંભળી હશે, પરંતુ હકીકતમાં તો ભાગ્યે જ બને છે. ઝારખંડની રાજધાની રાંચીમાં આવો જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પત્ની અને તેની પ્રેમિકાને પરસ્પર વહેંચ્યા છે. કરાર મુજબ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો, જ્યારે તે એક દિવસ રજા લઈ શકશે અને તે પોતાનું જીવન જીવી શકશે.

resize 161345245927691566706305guesswho12 202102562412 ત્રણ દિવસ પત્ની અને ત્રણ દિવસ પ્રેમીકા સાથે રહેતો હતો પતિ, જ્યારે ત્રીજી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો થયો તો થયું આવું....

આ રીતે થયો ખુલાસો
હકીકતમાં ઝારખંડની રાજધાની, રાંચીના કોકર તિરિલ રોડનો રહેવાસી રાજેશ મહતો એક અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડને લગ્ન વિશે કહ્યું નહોતું. ત્યારબાદ પહેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પ્રેમિકાના પરિવારે પણ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ જ્યારે રાજેશ અને તેની પ્રેમિકાને લઈને આવી હતી, ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.

Image result for man-live-3-days-with-wife-3-days-with-girlfriend-and-one-day-on-vacation.

રાજેશના શાદીસુદા હોવાનું બહાર આવ્યાં બાદ તેની પ્રેમિકાએ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો અને કહ્યું હતું કે બંનેના લગ્ન થઈ ગયા છે. આ પછી પોલીસની હાજરીમાં ત્રણ દિવસની લેખિત સમજૂતી થઈ હતી. જો કે આ ડીલ થોડા દિવસોમાં જ તૂટી ગઇ હતી અને બીજી પત્નીએ લગ્નનો પૂરાવો આપીને જાતીય શોષણનો આરોપ લગાવીને એફઆઇઆર નોંધાવી હતી. આ પછી આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને પોલીસ રાજેશની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

કોર્ટે આ શખ્સની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ જાહેર કર્યા બાદ પોલીસે દરોડા પાડ્યા હતા, પરંતુ હવે પહેલી પત્ની તેના બચાવમાં આવી છે. પોલીસ જ્યારે રાજેશને પકડવા ઘરે પહોંચી ત્યારે પત્નીએ તેને ત્યાંથી ભગાડી દીધો હતો.