Accident/ ‘જીવવું તો સાથે અને મરવું તોય સાથે’ નો કિસ્સો સામે આવ્યો, એક જ ચિતા પર પતિ-પત્નીના થયા અંતિમ સંસ્કાર

મધ્યપ્રદેશના દેવરીમાં માતમ ફેલાયેલો છે. લોકોના ચહેરા પર દુ:ખ જોવા મળી રહ્યું છે, આંખો પણ દુ:ખથી ડુબેલી છે. કારણ કે અંતિમ સંસ્કારની એક જ ચિતા પર પતિ-પત્નીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભુઇમદ વિસ્તારના દેવરી નિવાસી એક દંપતીની સાથે રહેવું અને સાથે મરી જવાની મન્નત આજે પૂરા થઇ છે. બંનેના 8 મહિના પહેલા લગ્ન […]

India
husband wife 'જીવવું તો સાથે અને મરવું તોય સાથે' નો કિસ્સો સામે આવ્યો, એક જ ચિતા પર પતિ-પત્નીના થયા અંતિમ સંસ્કાર

મધ્યપ્રદેશના દેવરીમાં માતમ ફેલાયેલો છે. લોકોના ચહેરા પર દુ:ખ જોવા મળી રહ્યું છે, આંખો પણ દુ:ખથી ડુબેલી છે. કારણ કે અંતિમ સંસ્કારની એક જ ચિતા પર પતિ-પત્નીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભુઇમદ વિસ્તારના દેવરી નિવાસી એક દંપતીની સાથે રહેવું અને સાથે મરી જવાની મન્નત આજે પૂરા થઇ છે. બંનેના 8 મહિના પહેલા લગ્ન થયાં હતાં.

દેવરીનો ભૂઇમદ વિસ્તાર  શોકમાં ડૂબેલો છે. જ્યારે એક જ ઘરમાંથી બે અર્થી નીકળી ત્યારે તમામના ચહેરા પર દુ:ખ ફેલાયેલું હતુ. આંખો રડી રહી હતી. કારણકે અંતિમયાત્રા પતિ અને પત્નીની હતી. લોકોએ આંસુઓ વહાવીને શ્રદ્ધાંજલિ આપી.

 सीधी हादसे में पति-पत्नी की मौत, पत्नी को एग्जाम दिलाने जा रहा था सतना, दोनों का एक ही चिता पर अंतिम संस्कार

આ યુવતીએ બોમ્બે હાઇકોર્ટના જ્જને મોકલ્યા 150 કોન્ડોમ, જાણો શા માટે?

26 વર્ષીય અજય પનિકા તેની 21 વર્ષીય પત્ની તાપસી સાથે પેપર આપવા માટે સતના જઈ રહ્યો હતો. તાપસી સિદ્ધિમાં કમલા કોલેજમાં બી.એસસીનો અભ્યાસ કરતી હતી. તે સીધીમાં રહેતી હતી. બંને આ એક બસમાં સતના જવા રવાના થયા હતા. બંનેએ 28 જૂન, 2020 ના રોજ લગ્ન કર્યા હતા અને માત્ર 8 મહિના પછી, આ અકસ્માતમાં બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. લગ્ન સમયે જીવવા અને મરવાના સપથ લેવામાં આવે છે અને આ એક શપથ હતો. અજય અને તાપસી એક સાથે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

 सीधी हादसे में पति-पत्नी की मौत, पत्नी को एग्जाम दिलाने जा रहा था सतना, दोनों का एक ही चिता पर अंतिम संस्कार

મહિલાએ પ્રેમી સાથે મળીને ઘરના સ્ટોર રુમમાં દફનાવ્યો પતિનો મૃતદેહ, પત્નીની સામાન્ય ભૂલથી ખૂલ્યું રાઝ

બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા 51 લોકોના મૃતદેહોને દૂર કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ લાપતા છે. સર્ચ ઓપરેશન ફરી શરૂ કરી દેવાયું છે. ગુમ થયેલા લોકોના સંબંધીઓ તેમના પ્રિયજનોની શોધ કરી રહ્યા છે.