દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૫-૦૪-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ સાતમ
- રાશી :- મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર :- પુનર્વસુ (સવારે ૦૩:૦૬ સુધી. એપ્રિલ-૧૬)
- યોગ :- સુકર્માં (રાત્રે ૧૧:૦૧ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૧૨:૧૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü મિથુન (રાત્રે ૦૮:૩૮ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૮ એ.એમ ü ૦૭.૦૦ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૧.૪૦ એ.એમ. ü ૦૧:૪૯ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૫ સુધી. ü સવારે ૦૭.૫૩ થી ૦૯.૩૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø દરરોજ “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.· સાતમ ની સમાપ્તિ : બપોરે ૧૨:૧૧ સુધી.·
- તારીખ :- ૧૫-૦૪-૨૦૨૪, સોમવાર / ચૈત્ર સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૧૮ થી ૦૭:૫૩ |
શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૪ |
લાભ | ૦૩:૫૦ થી ૦૫.૨૫ |
અમૃત | ૦૫:૨૫ થી ૦૭:૦૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૪ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવી વ્યાપારિક યોજનાઓ બનશે.
- આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિ થાય.
- અચાનક ધન પ્રાપ્તિના યોગ છે .
- એકાંતમાં રહેવાનું મન થાય.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- જવાબદારીઓ સારી રીતે નિભાવશો.
- તમારા કામ પ્રત્યે સમર્પિત રહેશો..
- મહેનતનું યોગ્ય પરિણામ મળે.
- ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સિદ્ધિઓ મળે.
- સમાજ અને પરિવારમાં વર્ચસ્વ જળવાઈ રહે.
- યાત્રાનું સકારાત્મક પરિણામ નહીં મળે.
- કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું સારું રહે.
- શુભ કલર: નારંગી
- શુભ અંક: ૭
- કર્ક (ડ, હ) :-
- કોઈ સારા સમાચાર મળી શકે છે.
- નાની ભૂલ મોટી મુશ્કેલીનું કારણ બને.
- ધીરજ અને સંયમ જાળવો.
- વિદેશ જવાના યોગ છે.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૯
- સિંહ (મ, ટ) :-
- કામમાં વ્યસ્ત રહો.
- ધાર્મિક પ્રવૃત્તિ માટે સમય કાઢો.
- માનસિક શાંતિ મળે..
- મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- તમારી ઓળખ અને સન્માનમાં વધારો થાય.
- પોતાની કાર્ય ક્ષમતામાં વિશ્વાસ રાખો..
- પૈસા ઉધાર આપવા નહિ.
- મહેનત કરવાથી સમસ્યા દૂર થાય.
- શુભ કલર: ક્રીમ
- શુભ અંક: ૮
- તુલા (ર, ત) :-
- ધાર્મિક બાબતોમાં રસ રહે.
- કામમાં નિષ્ઠા રાખો.
- બિનજરૂરીખર્ચ થશે.
- ઉભી થયેલ ગેરસમજ દૂર થશે.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૭
- વૃશ્વિક (ન, ય) :-
- વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે.
- મહેનત પ્રમાણે સારા પરિણામ મળશે.
- નકામી પ્રવૃત્તિઓમાં સમય ન બગાડો.
- નિર્ણય લેવામાં અનુભવી વ્યક્તીની સલાહ લો.
- શુભ કલર: મરૂન
- શુભ અંક: ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગે લો.
- વિચારોને માન મળે.
- પ્રગતિના નવા રસ્તાઓ મળે.
- તમારું મનોબળ વધશે..
- શુભ કલર: નારંગી
- શુભ અંક: ૨
- મકર (ખ, જ) :-
- વ્યવસાય પર વધુ ધ્યાન આપો.
- પ્રોજેક્ટમાં રોકાણ થઇ શકે છે.
- પેમેન્ટ કરતી વખતે સાવચેત રહો.
- પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઘણી મહેનત કરવી પડશે.
- વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- યાત્રા ફાયદાકારક રહેશે.
- સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- ખાસ લોકો સાથે મુલાકાત થશે.
- ખર્ચ કરવાનું કે લોન લેવાનું ટાળો.
- સિધ્ધિ હાથમાંથી સરકી શકે.
- મહેનતનું સકારાત્મક પરિણામ મળશે.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૩
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીમાં ઘટસ્થાપન બાદ કળશ પર રાખેલ નાળિયેરમાં છોડનું ઉગવું, શુભ કે અશુભ
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું થાય છે પૂજન, આ રાશિને થશે મોટો ધનલાભ
આ પણ વાંચો:આ રાશિના જાતકને કોઈ સારા સમાચાર મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…
આ પણ વાંચો:According Vastu/ નહાવાના પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો અને સંપત્તિમાં વધારો કરો