આજનું રાશિફળ/ આ રાશિના જાતકને કોઈ સારા સમાચાર મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 11 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 09T173431.129 આ રાશિના જાતકને કોઈ સારા સમાચાર મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૦૪-૨૦૨૪, ગુરુવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ ત્રીજ
  • રાશિ :-    વૃષભ         (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-   કૃતિકા            (સવારે  ૦૧:૩૯ સુધી.)
  • યોગ :-    પ્રિતી            (સવારે ૦૭:૧૯ સુધી.)
  • કરણ :-             ગર                (બપોરે ૦૩:૦૧ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૨૨ કલાકે                            ü સાંજે ૦૬.૫૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૦૪ એ.એમ.                                   ü૦૯:૫૭ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü સવારે ૦૨.૧૫ થી બપોરે ૦૩.૪૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • પીપળે હળદર મૂકવી અને જળનો અભિષેક કરવો.
  • ત્રીજની સમાપ્તિ   :        બપોરે  ૦૩:૦૨ સુધી.

 

તારીખ   :-    ૧૧-૦૪-૨૦૨૪, ગુરુવાર / ફાગણ સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૨ થી ૦૭:૫૬
લાભ ૧૨:૪૦ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૪૯
શુભ ૦૫:૨૪ થી ૦૬:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૯ થી ૦૮:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધંધામાં સારો નફો મેળવી શકો.
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો..
  • મગજમાં સકારાત્મક વિચારો આવે.
  • વિદ્યાર્થીઓની ક્ષમતામાં ઘટાડો.
  • શુભ કલર: બ્લુ
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે.
  • કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવશે.
  • તમારું સામાજિક સન્માન વધે..
  • અજાણ્યા વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • શુભ કલર: મરૂન
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રિય સંગીત સાંભળી શકો.
  • અચાનક પૈસા પ્રાપ્ત થશે.
  • આજે હૃદયની વાત બોલવાનું ટાળવું.
  • આર્થિક સ્થિતિને ઘણી હદ સુધી સુધારે.
  • શુભ કલર: ઓરેન્જ
  • શુભ અંક:
  • કર્ક (ડ, હ) :-
  • તમારે અચાનક મુસાફરી થાય.
  • ઉતાવળમાં કોઈ રોકાણ ન કરો.
  • પરિવારમાં ઉત્સવપૂર્ણ વાતાવરણ રહેશે.
  • તમારી છબીને નુકસાન થઇ શકે.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • સ્વાસ્થ્ય બગાડી શકે છે.
  • આક્રમકતાના વધારો થાય.
  • કાર્યસ્થળ માં પ્રમોશન આવે.
  • મનને શક્ય તેટલું આરામ આપવો.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સમાજમાં તમારું માન વધે .
  • ઘરના સભ્યને આર્થિક મદદ કરો.
  • ધાર્મિક કાર્યક્રમ કરી શકો.
  • મનમાં સકારાત્મક વિચારો ઉત્પન્ન થશે.
  • શુભ કલર: ચોકલેટી
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લો..
  • જીવનમાં કોઈ સારા સમાચાર મળશે.
  • કાર્યસ્થળ પર કામ ઓછું રહેશે.
  • જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે.
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થ્ય સારું રહેશે..
  • કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો.
  • પરિવારમાં તમારું માન વધશે.
  • મોટા અધિકારીઓ વખાણ કરશે.
  • શુભ કલર: ભગવો
  • શુભ અંક:
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમને જલ્દી પૈસા કે નફો મળે.
  • ધીરજ ન ગુમાવો.
  • લાંબી ડ્રાઇવ પર ફરવા જઈ શકો.
  • આત્મવિશ્વાસ પણ વધશે.
  • શુભ કલર: લેમન
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • કંટાળો અને તાણ અનુભવો.
  • આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકો.
  • ઝઘડો થઈ શકે છે.
  • વિવાદમાં ફસાઈ શકો છો.
  • શુભ કલર: ગ્રે
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સારો નાણાકીય લાભ મળે.
  • યોગ્ય તકોનો લાભ લો.
  • બહાર જમવા અથવા મૂવી જોવા જાવ.
  • પૈસા કમાવવા માટે સક્ષમ હશો.
  • શુભ કલર: કાળો
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો.
  • જીવનસાથીની તબિયત સાચવવી,
  • જીવન શાંત અને ગમે તેવું રહેશે.
  • ઇજા થઇ શકે.
  • શુભ કલર: પિંક
  • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…