Viral Video/ ટ્રાફિક જામ થયો તો આ શખ્સે ટ્રકની નીચેથી નીકાળી સ્કૂટી, જુઓ વીડિયો

આપણા દેશમાં જુગાડુ લોકોની કોઇ જ કમી નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે જે જોયા બાદ તમને પણ તમારી આંખો પર ભરોસો નહી થાય.

Videos
1 151 ટ્રાફિક જામ થયો તો આ શખ્સે ટ્રકની નીચેથી નીકાળી સ્કૂટી, જુઓ વીડિયો

આપણા દેશમાં જુગાડુ લોકોની કોઇ જ કમી નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે જે જોયા બાદ તમને પણ તમારી આંખો પર ભરોસો નહી થાય. આવો જ એક ટ્રાફિક જામનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ તમારી હસી રોકી શકશો નહી.

બોલિવૂડ / શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos

ઘણીવાર જોવામાં આવે છે કે ભારે વાહનોનાં કારણે રસ્તો જામ થઈ જાય છે. આ સમયે કાર પણ રસ્તો વધુ જામ કરી દે છે. ત્યારે નાના વાહનો પોતાનો રસ્તો શોધી જ લે છે અને તે જામમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ અહીં એક વ્યક્તિને એટલી બધી ઉતાવળ હતી કે તેણે એક ટ્રકની નીચેથી તેની સ્કૂટીને નીકાળી દીધી હતી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ટ્રક ઉભુ છે, જેના કારણે નાના વાહનો અટવાઈ જાય છે અને ટ્રાફિક જામ થઇ જાય છે. ત્યારે જ તે વ્યક્તિ દેશી જુગાડ વિચારે છે અને સ્કૂટીને ટ્રકની નીચેથી નીકાળવાનો પ્રયત્ન કરે છે. તેણે જે રીતે ટ્રકની નીચેથી સ્કૂટીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો તે લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે. જો કે તેમ કરવું જોખમી સાબિત થઈ શકે છે. તમારે આ ક્યારેય ન કરવું જોઈએ.

Movie Masala / જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

Instagram will load in the frontend.

આ વીડિયોને વિમલ સૈની નામનાં ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. તેણે આ વીડિયોને 26 માર્ચે શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 20.3 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે. આ ઉપરાંત આ વીડિયોને 11 લાખ લાઈક્સ પણ મળી ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ