Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સાવધાન/ WhatsApp પર આ ભૂલથી પણ ભૂલ કરી તો થઈ જશો જેલ ભેગા

WhatsApp દ્વારા છેતરપિંડી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. સ્કેમર્સનું આ સોફ્ટ ટાર્ગેટ છે. પરંતુ કેટલાક યૂઝર્સ એવા છે જે જાણ્યે-અજાણ્યે એવી ભૂલો કરે છે

August 31, 2023August 31, 2023Maya Sindhav
Trending Tech & Auto

આજના સમયમાં લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે. જેની મદદથી તસવીરો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો તેમજ ફ્રી કોલ પણ કરી શકો છો. ત્યારે WhatsApp દ્વારા છેતરપિંડી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. સ્કેમર્સનું આ સોફ્ટ ટાર્ગેટ છે. પરંતુ કેટલાક યૂઝર્સ એવા છે જે જાણ્યે-અજાણ્યે એવી ભૂલો કરે છે જેના કારણે તેમને જેલ જવું પડી શકે છે. આટલું જ નહીં WhatsApp એકાઉન્ટને પણ બંધ કરી શકાય છે. શું તમે પણ આ ભૂલો કરો છો? આવી ભૂલ કરતા પહેલા સાવચેત રહો. અહીં જાણો તે બધી ભૂલો વિશે જે તમને જેલમાં મોકલી શકે છે.

WhatsApp પર ભૂલથી પણ ન કરો આ કામ

જો તમે WhatsApp પર કોઈને ટેક્સ્ટ, ઓડિયો તથા વીડિયો સિવાય કોલના માધ્યમથી ધમકી આપો છો તો તમે જેલ ભેગા થઈ જશો. કોઈને પણ ગેરકાયદે ધમકી આપવી તે ગુનો છે. મેટા અને  WhatsApp કંપની કોઈપણ સંજોગોમાં પોર્નોગ્રાફીને મંજૂરી આપતી નથી. આ સિવાય કોઈને હેરાન કરતા મેસેજ મોકલવાથી એકાઉન્ટ બંધ થઈ શકે છે.

ફેક એકાઉન્ટ બનાવવાથી પણ થઈ શકે છે જેલ

WhatsApp પર ફેક એકાઉન્ટ બનાવવું તે પણ એક ગુનો છે. જેના કારણે માત્ર જેલ જ નહીં પરંતુ દંડ પણ થઈ શકે છે. સામાન્ય રીતે સ્કેમર્સ આ કામ કરે છે. તમારી સંપર્ક લિસ્ટમાં ન હોય તેવા યુઝર્સને મેસેજ મોકલવાનું ટાળો. એકસાથે ઘણા બધા મેસેજ, કોઈપણ એપ દ્વારા ઓટો-મેસેજીંગ ફીચર અને ઓટો ડાયલીંગથી પણ તમને જેલમાં મોકલી શકે છે.

એપમાં છેડછાડ ન કરો

જો તમે ડેવલપર છો અને WhatsApp એપમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરો છે તો સાવધાન થઈ જાવ. કંપની દ્વારા આપેલી માહિતી અનુસાર, સર્વિસ કોડ, રિવર્સ એન્જિનિયર, મોડીફાઈ અને અલ્ટર કરવું તે નિયમો વિરુદ્ધ છે. આ સાથે કોઈને માલવેયર,વાયરસ મેકલીને WhatsApp હેક તથા સ્માર્ટફોન હેક કરવા પર પણ જેલ થઈ શકે છે.

આ પણ વાંચો:Largest Car Manufacturing Country/ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાર ઉત્પાદક દેશ બનશે, આ ક્ષેત્રમાં લાખો નવી નોકરીની તકો ઊભી થશે

આ પણ વાંચો:Jio AI Model/ભારત માટે સ્પેશિયલ AI મોડલ તૈયાર કરશે  Jio, ઘણા મોટા ક્ષેત્રો તેનો લાભ મેળવી શકશે

આ પણ વાંચો:FACEBOOK/ Facebook સપ્ટેમ્બરથી બંધ કરી રહ્યું છે આ એપ, આજે જ કરો ડેટા સેવ, નહીં તો થઇ શકે છે નુકસાન

Post navigation

કેનેડાના રોડ પર 50 લાખ મધમાખીઓ અચાનક આવી પડી, હાહાકાર મચાવ્યો, રાહદારીઓના જીવ મુકાયા મુશ્કેલીમાં
હીરોએ તેની ફ્યુચરિસ્ટિક બાઇક લૉન્ચ કરી, માત્ર 3000 રૂપિયામાં બુક કરો

More Posts

New Rules!/ શેરબજારમાં પૈસા રોકનારાઓ માટે મોટા સમાચાર,SEBIના નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગૂ થશે

October 30, 2023Mansi Panara

વિવાદિત નિવેદન/ LGBT સમુદાય અંગે નિવેદન પર પોપ ફ્રાન્સિસે માફી માગી

May 29, 2024Maya Sindhav

Not Set/ બાર વર્ષના ‘પ્રગ્ગુ’એ ચેસના જગતમાં રચ્યો ઇતિહાસ, વિશ્વનાથનો રેકોર્ડ તોડ્યો

June 26, 2018June 26, 2018mantavya
Massive 5% hike in edible oil prices.

Business News/ આંતરરાષ્ટ્રીય તણાવ અને ખરીફ પાકની ચિંતા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 5%નો ઉછાળો, રસોડાનું બજેટ ખોરવાયું

July 16, 2026Abhay Jam

Stock Market/ શેરબજારમાં આવેલી તેજી વચ્ચે અદાણી,અંબાણીના શેરોમાં ભારે ઉછાળો

May 23, 2024May 23, 2024Mansi Panara
Pilibhit માં ગોવા જેવો અનુભવ!

Travel News/ વાઘની વચ્ચે માણો સુંદર સૂર્યાસ્તનો નજારો, યુપીની આ જગ્યા સામે ગોવા પણ ફિક્કું પડશે

April 22, 2026April 22, 2026Kavita Solanki

World News/ સીરિયા ISIS સામે અમેરિકા સાથે જોડાશે, વ્હાઇટ હાઉસમાં સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શારાએ ટ્રમ્પની લીધી મુલાકાત

November 13, 2025Pansara Shruti

Rajasthan News/ પત્નીએ જ નિંદ્રાધીન પતિને છત પરથી ફેંકી દીધો અને પછી જઈને સૂઈ ગઈ….

April 21, 2024Maya Sindhav

Diwali 2024/ દિવાળીમાં રંગોળી બનાવતા ભલે ન આવડે, માતા લક્ષ્મીના ચરણવાળી ડિઝાઈન અચૂક બનાવો

October 31, 2024October 31, 2024Komal Patel

Entertainment/ તમન્ના ભાટિયા સાથે ડાન્સ કરતા શખ્સને ઓળખ્યો? સ્ત્રી-2માં તમને જોવા મળશે

August 23, 2024August 23, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy