Not Set/ પીળા કેળાને 1 અઠવાડિયા સુધી રાખવા માંગો છો તાજા, તો આ રીત અપનાવો

શિયાળા કે ઉનાળાના બજારોમાં કેળા બાર મહિના સુધી મળે છે. ખાવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ એક અદ્દભુત ફળ છે. ઉર્જાના સ્તરમાં વધારો કરવા સાથે, કેળામાં વિટામિન, આયર્ન અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. પરંતુ દર વખતે જ્યારે બજારમાંથી કેળા લઇ આવીએ છીએ ત્યારે તે 1-2 દિવસમાં કાળા થવા લાગે છે અને આપણે […]

Lifestyle
banana પીળા કેળાને 1 અઠવાડિયા સુધી રાખવા માંગો છો તાજા, તો આ રીત અપનાવો

શિયાળા કે ઉનાળાના બજારોમાં કેળા બાર મહિના સુધી મળે છે. ખાવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ એક અદ્દભુત ફળ છે. ઉર્જાના સ્તરમાં વધારો કરવા સાથે, કેળામાં વિટામિન, આયર્ન અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. પરંતુ દર વખતે જ્યારે બજારમાંથી કેળા લઇ આવીએ છીએ ત્યારે તે 1-2 દિવસમાં કાળા થવા લાગે છે અને આપણે ઇચ્છતા ન હોય છતા પણ ફેંકી દેવા પડે છે. કેમ કે કેમિકલ કેળા પણ બજારમાં ઉપલબ્ધ છે. આપણે આ ખરીદવાનું ટાળવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેળા તમારે કેવા ખરીદવા જોઈએ અને તેને 1 અઠવાડિયા માટે કેવી રીતે તાજા રાખવા…

20 Best Foods to Lower High Blood Pressure Naturally

કેળા ખરીદતા પહેલા સૌ પ્રથમ ખાતરી કરો કે આપણે હંમેશાં પીળા કલરના કેળા ખરીદવા જોઈએ. આપણે હળવા લીલા કેળા ખરીદવાનું ટાળવું જોઈએ. હંમેશાં મોટા અને લાંબા કેળા ખરીદવા જોઈએ કારણ કે નાની સાઝના કેળા અંદરથી કાચા હોય છે..

ડુંગળી કાપતી વખતે આંખોમાંથી નીકળે છે આંસૂ તો અપનાવો આ રીત, પછી જુઓ કમાલ..

બજારમાંથી કેળા લાવ્યા પછી સૌ પ્રથમ પાણીમાં થોડો સોડા નાખી કેળાને થોડી વાર માટે તેમાં મૂકી દો. આ સોડા કેળા માટેના પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને કેળા ઝડપથી બગાડે નહીં.

How to Store Bananas: 14 Steps (with Pictures) - wikiHow

કેળાની દાંડીને પ્લાસ્ટિકની થેલી લપેટીને ઢાંકી દો અથવા કેળાને હેંગરમાં લટકાવો. આ લાંબા સમય સુધી બગાડશે નહીં.

ફળોને તાજા રાખવા ફોલો કરો આ ટિપ્સ - Sandesh

ઘણી વાર આપણે ફળોની ટોપલીમાં તમામ ફળો મૂકીએ છીએ. આમ કરવાથી કેળા ઝડપથી બગડે છે.

કેળાને તાજા રાખવા માટે તમે વિટામિન સીની ગોળીઓ પણ વાપરી શકો છો. આ માટે વિટામિન સીની ગોળીઓ પાણીમાં મિક્સ કરી કેળાને તેમાં પલાળી લો.

કેવી રીતે કેળા યોગ્ય રીતે સંગ્રહિત કરવા. કેળા સંગ્રહવા માટેની શરતો અને શરતો

જો તમે કાચા કેળાને પકાવવા માંગતા હોય તો પછી તેને કાગળની થેલીમાં રાખો. આમ કરવાથી કેળા ઝડપથી પાકે છે. આ સિવાય કેળાને બંધ માઇક્રોવેવમાં રાખીને કે ગરમ જગ્યાએ રાખવાથી પાકી જાય છે..

ઘણી વખત લોકો કેળાને ફ્રિજમાં રાખે છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. તેને રેફ્રિજરેટરમાં રાખીને, કેળા અંદરી ફ્લપી થઈ જાય છે અને કાળા પડી જાય છે.