Ahmedabad/ વસ્ત્રાલમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી સગીરા સાથે દુષ્કર્મ

અમદાવાદના વસ્ત્રાલમાં મહિલા સાથે દુષ્કર્મ કરી કેને દેહ વ્યાપાર માં ધકેલાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં મહિલા સાથે દુષ્કર્મ કરી કેને દેહ વ્યાપાર માં ધકેલાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,આરોપીએ મહિલાને નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,

સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યકિતઓ સંકડાયેલું છે કે નહી તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઈ છે,જેમાં ફરિયાદ એવી છે કે,બાંગ્લાદેશની મહિલાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવે છે,આરોપી દ્રારા 2 સગીરા અને તેની માતાને અમદાવાદ નોકરીની લાલચે બોલાવવામા આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળી હતી,ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે અને તેમની પાસે કામ ના હોવાથી મહિલાઓ દેહ વ્યાપારના ધંધામાં સંકળાય છે અને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે,ત્યારે પોલીસે પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે તો હજી પણ ઘણી આવી મહિલાઓ મળી આવશે કે જેને બળજબરીથી દેહ વ્યાપારમાં જોડવામાં આવે છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોય છે અને તેમની પાસે કામ ના હોવાથી મહિલાઓ દેહ વ્યાપારના ધંધામાં સંકળાય છે અને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે,ત્યારે પોલીસે પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે તો હજી પણ ઘણી આવી મહિલાઓ મળી આવશે કે જેને બળજબરીથી દેહ વ્યાપારમાં જોડવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-રાજકોટ હાઇવે પર પ્રાણઘાતક અકસ્માત, ચાર યુવાનોના મોત

આ પણ વાંચો:ED અને અમદાવાદ સાયબર ક્રાઈમના ઠેર ઠેર દરોડા

આ પણ વાંચો:અમદાવાદમાં ગોમતીપુરમાંથી ઝડપાયો નકલી ગુટખાનો જથ્થો