નવી દિલ્હી/ ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેસિનો પર દરોડા, મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ

દિલ્હી પોલીસે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલતા ગેરકાયદેસર કેસિનો પર દરોડા પાડ્યા બાદ 5 મહિલા સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી એક લાખ વધુ રોકડ અને પ્લાસ્ટિક ટોકન પણ જપ્ત કર્યા છે. ખરેખર, દિલ્હીની દક્ષિણ પશ્ચિમ જિલ્લાની સ્પેશિયલ ટીમને આ મામલને લઇને ઘણા સમયથી માહિતી મળી રહી હતી. દિલ્હીના મહિપાલપુરમાં ફાઇવ સ્ટાર હોટલ […]

India
cesino ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેસિનો પર દરોડા, મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ

દિલ્હી પોલીસે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલતા ગેરકાયદેસર કેસિનો પર દરોડા પાડ્યા બાદ 5 મહિલા સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી એક લાખ વધુ રોકડ અને પ્લાસ્ટિક ટોકન પણ જપ્ત કર્યા છે. ખરેખર, દિલ્હીની દક્ષિણ પશ્ચિમ જિલ્લાની સ્પેશિયલ ટીમને આ મામલને લઇને ઘણા સમયથી માહિતી મળી રહી હતી.

Choosing New Online Casinos: Things to Consider in Evaluating the Best Site - EssentiallySports

દિલ્હીના મહિપાલપુરમાં ફાઇવ સ્ટાર હોટલ રેડિસન બ્લુમાં કેસિનો ગેરકાયદેસર ચલાવવાની માહિત પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે હોટલના 2 રુમ 101 અને 102 પર દરોડા પાડ્યા હતા. પોલીસ અચાનજ ક ત્યા પહોંચી તો હંગામો થયો હતો. પોલીસને રુમની તપાસમાં જાણવા મળ્યું કે અહી કેસિનો ચાલી રહ્યું છે, આમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવશે. એક મોટા વિસ્તારમાં બનાવવામાં આવેલા કેસિનોમાં પણ રોકડ રકમ મળી આવી હતી.

હેને પિતરાઇ ભાઇ સાથે કર્યા હતા લગ્ન, પિતાએ જીવતી પુત્રીના કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાવાયરસ ચેપના સમયગાળા દરમિયાન ગોવા સહિત અનેક સ્થળોએ ચાલતા કેસિનોનું કામ અટક્યું છે. પરંતુ દિલ્હીની આ ફાઈવ સ્ટાર હોટલમાં ગેરકાયદેસર કેસિનો આડેધડ ચલાવવામાં આવી રહ્યો છે. હવે પોલીસ શોધી રહી છે કે ગેરકાયદેસર કેસિનો ચલાવવામાં ફાઇવ સ્ટાર હોટલની શું ભૂમિકા છે. શું આ હોટલના સ્ટાફ પણ આમા સામેલ છે, આવી ગેરકાયદેસર કેસિનો દિલ્હીની અન્ય કોઈ હોટલમાં ચલાવવામાં આવી રહ્યો છે કે નહીં, આ તમામ પ્રશ્નોની તપાસ કરવામાં આવી રહી છે.