Anand/ આણંદમાં શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

Gujarat Others

આણંદના આંકલાવમાં એક પીટી શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરચા ચકચાર જાગી છે. માધ્યમિક સ્કૂલના પીટી શિક્ષક જયેન્દ્ર રાજ નામના આ શિક્ષકે સગીરા પર બળાત્કાર ગુજારતા આંકલાવ પોલીસે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે આંકલાવ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી શિક્ષક જયેન્દ્ર રાજની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો:Kheda/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ