Video/ જામનગરમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર, આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી

શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતા પશુઓને તંત્ર દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2600 થી વધુ ગાયોનું રસીકરણ કરાયું છે.

Videos
લંપી વાયરસ
  • રખડતા પશુઓને તંત્ર દ્વારા કરાયું રસીકરણ
  • 2600 થી વધુ ગાયોનું કરાયું રસીકરણ
  • લંપી વાયરસથી 95 જેટલી ગાયોના મોત 

જામનગર પશુઓમાં લંપી વાયરસના કહેરને પગલે તંત્ર દોડતું થયું છે. મનપાની આરોગ્ય વિભાગની ટિમ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા ગાયોને રસીકરણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતા પશુઓને તંત્ર દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2600 થી વધુ ગાયોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં શહેરમાં 95 જેટલી ગાયોના મોત થયા છે. પરંતુ તંત્રના ચોપડે માત્ર 1 જ ગાયનું લંપી વાયરસથી મોત થયાનું નોંધાયેલ છે.

આ પણ વાંચો:સરકાર પાસેથી મફતમાં 2000 રૂપિયા જોઈએ છે? આ મહત્વપૂર્ણ કામ 31 મે સુધીમાં પૂર્ણ કરો

આ પણ વાંચો:દિનેશ લાલ યાદવનું  પ્રાઈવેટ જેટથી લઈને રોડ પર જોવા મળ્યું ટશન, જુઓ  

આ પણ વાંચો:સરકારી બંગલો ખાલી, હવે દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતી ક્યાં રહેશે?

logo mobile