Video/ મોરબીમાં ભાજપ નેતાઓ હળવદ-રણમલપુર રોડને લઇને આમને-સામને

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય સામ-સામે આવ્યા છે. હળવદ BJPમા આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે.

Videos
ભાજપ

મોરબીમાં ભાજપના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. હળવદ-રણમલપુર રોડને લઇને BJP નેતા સોશિયલ મિડીયામાં આમને સામને આવ્યા છે.8.8 કરોડના ખર્ચે રોડ મંજુર થયો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય સામ-સામે આવ્યા છે. હળવદ BJPમા આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. કવાડીયા ગ્રુપ અને સાબરીયા ગ્રુપ સામ-સામે આવ્યા છે. બંન્ને ગ્રુપો વચ્ચે પોતાની મહેનતથી રોડ મંજુરીનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:રતનપર સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો કેરીનો અન્નકૂટ

આ પણ વાંચો: પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમની માતા હીરાબાએ અબ્બાસનો પણ ઉછેર કર્યો, ઈદની ઉજવણીનો કર્યો ઉલ્લેખ 

આ પણ વાંચો: મેરા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, સાવકા દિકરાએ જ માતાની કરી હત્યા, આ છે કારણ