Not Set/ ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રીમાં આવતા રાષ્ટ્રગાનમાં ઉભા થવા માટે કોઇ બંધનકર્તા નથીઃ સુપ્રિમો કોર્ટ

નવી દિલ્હીઃ સિનેમા ઘરોમાં ફિલ્મની અંદર આવતા રાષ્ટ્રગાન દરમિયાન ઉભા થવા માટે બાધ્યતા નહી હોવાનું સુપ્રિમ કોર્ટે કહ્યું છે. કોર્ટે આ મુદ્દે ચર્ચાનો ઇન્કાર કર્યો હતો. મંગળવારે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, હાલમાં આ મામલાને લઇને દેશમાં કોઇ કાયદો નથી. આપણે નૈતિક્તાના ચોકીદાર છીએ, આ મુદ્દે ચર્ચા થવી જોઇએ. જોકે ફિલ્મની […]

India
supremecourt kEeB ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રીમાં આવતા રાષ્ટ્રગાનમાં ઉભા થવા માટે કોઇ બંધનકર્તા નથીઃ સુપ્રિમો કોર્ટ

નવી દિલ્હીઃ સિનેમા ઘરોમાં ફિલ્મની અંદર આવતા રાષ્ટ્રગાન દરમિયાન ઉભા થવા માટે બાધ્યતા નહી હોવાનું સુપ્રિમ કોર્ટે કહ્યું છે. કોર્ટે આ મુદ્દે ચર્ચાનો ઇન્કાર કર્યો હતો. મંગળવારે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, હાલમાં આ મામલાને લઇને દેશમાં કોઇ કાયદો નથી. આપણે નૈતિક્તાના ચોકીદાર છીએ, આ મુદ્દે ચર્ચા થવી જોઇએ. જોકે ફિલ્મની પહેલા વગાડવામાં આવતા રાષ્ટ્રગીતમાં ઉભુ થવુ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ડિસેમ્બર 2016 માં સુપ્રિમ કોર્ટે સિનમાઘરોમાં રાષ્ટ્રીયગાન દરમિયાન તના સમ્માન માટે ઉભા થવા માટે કહ્યું હતું. સુપ્રિમો કોર્ટે એ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગાન દરમિયાન સિનેમાહૉલમાં પર્દા પર રાષ્ટ્રીય ધ્વજ દેખાડવો પણ ફરજીયાત છે. શ્યામ નારાયણ ચોક્સીએ સુપ્રિમ કોર્ટે અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, સિનેમા હૉલમાં પ્રત્યેક ફિલ્મ દરમિયાન પ્રદર્શન પહેલા દરેક વખતે રાષ્ટ્રગાન વગાડવામાં આવે.