Not Set/ અમાદાવાદઃ રાણીપમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ, 3 લોકો દાજ્યા

અમદાવાદઃ ન્યૂ રાણીપના ધરતી કોમ્પ્લેક્ષમાં ગેસનો બાટલો ફાટતા ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં 3 લોકો દાજી ગયા હતા. ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગની કાબૂમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં થયેલા બ્લાસ્ટને લીધે ભાગદોડ મચી હતી. ઘટના અંગે જાણાવા મળતી માહિતી મુજબ રાણીમાં આવેલા GST ફાટક પાસે તુલસી ફ્લેટમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. આગ […]

Gujarat

અમદાવાદઃ ન્યૂ રાણીપના ધરતી કોમ્પ્લેક્ષમાં ગેસનો બાટલો ફાટતા ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં 3 લોકો દાજી ગયા હતા. ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગની કાબૂમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં થયેલા બ્લાસ્ટને લીધે ભાગદોડ મચી હતી.

ઘટના અંગે જાણાવા મળતી માહિતી મુજબ રાણીમાં આવેલા GST ફાટક પાસે તુલસી ફ્લેટમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. આગ બાદ 5 સિલિન્ડરમાં બ્સસ્ટ થયો હતો. જેના લીધે સમગ્ર વાતાવરણ તંગ બની ગયું હતું. ફ્લેટમાં ભાગ દોડ મચી ગઇ હતી. ફ્લેટ કેટર્સ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર રસોઇનું કામ ચાલી રહ્યું હતું જેમા 20 માથી 5 ગેસ સિલિન્ડરમાં બ્લસ્ટ થયો હતો.