Surat News/ સુરતમાં મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતાં મોત નિપજ્યું

માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી.

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં (Surat) પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો (Attack) કરતા મહિલા ગંંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત (Death) નિપજ્યું છે. સુરત પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંધી તપાસ આરંભી છે.

માહિતી મુજબ ઘટના મૂળ મહારાષ્ટ્રના લોનખેડામાં સાહદાના મલોની ગામમાં ઘટના બની હતી. ઘરની બહાર નશો કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. જેથી અંગત અદાવત રાખી વિધર્મી પાડોશીએ 29 ડિસેમ્બરના રોજ ચપ્પા વડે હુમલો (Attack) કર્યો હતો. હુમલાખોરોએ યુવતીના શરીર પર ચપ્પાના ઘા મારી મહિલાને લોહીલુહાણ કરી દીધી હતી. જેથી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.

દિપાલી ચિત્તે નામની મહિલા મલોની ગામમાં પિયરમાં આવી હતી. દિપાલી ઉપર પડોશી યુવકે હુમલો કર્યો છે. હુમલાખોરોએ પેટ અને પાંસડીમાં ચપ્પુ મારતા મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘર બહાર નશીલા પદાર્થનું (Drugs) સેવન કરતા યુવકોને ઠપકો આપ્યો હતો. મૃતકના પરિવારની મહિલાઓને ઠપકો આપતા વાત ઝગડા સુધી પહોંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં તબીબને અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું

આ પણ વાંચો:નવજાત બાળકને ઓવનમાં મૂકી માતા ઊંઘી ગઈ, બાળકનું અંતે મોત નિપજ્યું

આ પણ વાંચો:ન્યૂયોર્કમાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત નિપજ્યું