ક્રાઈમ/ સુરતમાં જનેતાએ 3 વર્ષીય પુત્રની હત્યા કરી ફાંસો ખાધો

પુત્રની હત્યા બાદ માતાએ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત  કર્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારની આ ઘટના છે. ઘર કંકાસથી કંટારીને પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

Top Stories Gujarat Surat
હત્યા

સુરતમાં માતાની મમતા પર સવાલો ઉભા થાય તેવો બનાવ સામે આવ્યો છે. કારણકે અહીયા એક મહિલાએ તેનાજ 3 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાંભળીને આપને નવાઈ લાગશે પરંતુ આવું બન્યું છે. જણાવીએ કે, પુત્રની હત્યા બાદ માતાએ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત  કર્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારની આ ઘટના છે. ઘર કંકાસથી કંટારીને પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.

આ પણ વાંચો: એરપોર્ટ સર્કલ પાસે થયેલ હિટ એન્ડ રનના CCTV આવ્યા સામે, 30 વર્ષીય યુવકનું થયું હતું મોત

આ પણ વાંચો:હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ભાજપની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓએ જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ

આ પણ વાંચો:અમૂલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો આટલો વધારો