Video/ સુરતમાં જનેતાએ તરછોડયા ટ્વિન્સ બાળક-બાળકી, ડો. પતિનું નામ પૂછ્યું તો કર્યું આવું….

નવી સિવિલ હોસ્પિટલમાં એમ માતા પોતાના ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડયાહોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Videos
ટ્વિન્સ બાળક
  • સુરત:માતાએ ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડયા
  • નવી સિવિલમાં નવજાતને ત્યજી માતા ભાગી ગઇ
  • પ્રસૂતિ સમયે પતિનું પૂછતાં ડોક્ટરોને લાત મારી હતી

આજકાલ એવા ઘણા કિસ્સા વધી ગયા છે જેમાં પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકોને પણ છોડી દેવામાં આવતા હોય છે. હાલમાં આવો જ એક સુરતમાંથી સામે આવ્યો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એમ માતા પોતાના ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડયાહોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જયારે પ્રસૂતિ સમયે ડોક્ટરોએ મહિલાને તેના પતિનું નામ પૂછ્યું તો મહિલાએ ડોકટરોને લાત મારી હતી.હાલ આ મામલે બાળકોને ત્યાજી દેનારી માતાની શોધખોળકરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:જામનગર આયુર્વેદ હોસ્પિટલમાં હવેથી કેસ અને સારવારનો ચાર્જ ચૂકવવો પડશે

આ પણ વાંચો: જૂનાગઢમાં દારૂબંધી માટે સરપંચનો અનોખો પ્રયાસ, જો દારૂ પીતા પકડાયા તો ગયા સમજો….

આ પણ વાંચો:આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ