ગુજરાત/ સુરતમાં પોલીસે 79 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપ્યો,ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ

ગુજરાતમાં ડ્રગ્સનો કોરોબાર ખુબ ધી રહ્યો છે, અને રાજ્યમાં અવિરત રીતે સતત md ડ્રગ્સ પકડાઇ રહ્યો છે. સુરતમાં પણ પોલીસતંત્ર ડ્ર્ગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે

Top Stories Gujarat
4 4 સુરતમાં પોલીસે 79 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપ્યો,ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ
  • સુરતઃ ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ
  • MD ડ્રગ્સ લઈને પગપાળા નીકળેલા યુવકને ઝડપ્યો
  • 79 લાખથી વધુના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો
  • યુવક દ્વારા મુંબઈથી લાવવામાં આવતુ હતુ ડ્રગ્સ
  • આરોપીની બેગમાંથી 792 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું
  • સુરતના આસિફ નામના વ્યક્તિને આપવાનો હતો ડ્રગ્સ
  • પોલીસે આરોપીની અટકાયત કરી હાથધરી તપાસ

ગુજરાતમાં ડ્રગ્સનો કોરોબાર ખુબ ધી રહ્યો છે, અને રાજ્યમાં અવિરત રીતે સતત md ડ્રગ્સ પકડાઇ રહ્યો છે. સુરતમાં પણ પોલીસતંત્ર ડ્ર્ગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે, એમડી ડ્રગ્સ  સાથે એક યુવકને પોલીસે પક્ડયો છે. આ આરોપી પાસેથી 79 લાખથી વધુના ડ્રગ્સનો મુદ્દામાલ પકડાયો છે. આ યુવકને પોલીસે પકડ્યો છે અને તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીની બેગમાંથી પોલીસને 792 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીનું નામ આસિફ છે, તે મુંબઇથી ડ્રગ્સ લાવ્યો હતો. હાલ પોલીસ તેની વધુ પુછપરછ કરી રહી છે. અને કેટલા સમયથી વેપાર કરે છે કે આ મુદ્દામાલ કોના માટે લાવ્યો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.