Not Set/ તમિળનાડુ/ કોઇમ્બતુરમાં ઉંદરો, ખેડૂતના 50 હજાર રૂપિયા કતરી ગયા, જાણો પછી શું થયું..?

તમિલનાડુના કોઈમ્બતુરથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતના 50000રૂપિયા ઉંદર ખાઈ ગયો છે. ખેડુતે આ પૈસા કેળાનો પાક  વેચ્યા પછી કમાયા હતા. કોઈમ્બતુરના વેલિંગાદુમાં રહેતા 56 વર્ષીય રાણાગરાજે ગયા અઠવાડિયે પોતાના ખેતરમાં વાવેલા તમામ કેળા વેચીને 5૦,૦૦૦ ની કમાણી કરી હતી. જ્યારે રાણાગરાજ કેળા વેચતા બજારમાં આવ્યા ત્યારે તેણે તે […]

India
કરેંસી તમિળનાડુ/ કોઇમ્બતુરમાં ઉંદરો, ખેડૂતના 50 હજાર રૂપિયા કતરી ગયા, જાણો પછી શું થયું..?

તમિલનાડુના કોઈમ્બતુરથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતના 50000રૂપિયા ઉંદર ખાઈ ગયો છે. ખેડુતે આ પૈસા કેળાનો પાક  વેચ્યા પછી કમાયા હતા.

કોઈમ્બતુરના વેલિંગાદુમાં રહેતા 56 વર્ષીય રાણાગરાજે ગયા અઠવાડિયે પોતાના ખેતરમાં વાવેલા તમામ કેળા વેચીને 5૦,૦૦૦ ની કમાણી કરી હતી. જ્યારે રાણાગરાજ કેળા વેચતા બજારમાં આવ્યા ત્યારે તેણે તે પૈસા કપાસની થેલીમાં મૂકીને ઘરમાં રાખ્યા હતા.

હકીકતમાં, કોઈમ્બતુરના વેલિંગાદુમાં રહેતા-56 વર્ષીય રાણાગરાજે ગયા અઠવાડિયે પોતાના ખેતરમાં વાવેલા તમામ કેળા વેચીને 5૦,૦૦૦ ની કમાણી કરી હતી. જ્યારે રાણાગરાજ કેળા વેચી ને પૈસા તેણે કપાસની થેલીમાં મૂકીને ઘરમાં રાખ્યા હતા.

બે દિવસ પછી જ્યારે ખેડુતો તેમના પૈસા લેવા પાછા ગયા ત્યારે તે સમયે તેઓ ચોંકી ગયા હતા. જ્યારે તેણે જોયું કે લગભગ બે-બે હજાર અને પાંચ-પાંચસોની તમામ નોટો ઉંદર દ્વારા કતરી નાખવામાં આવી છે.

બેંકે નોટ બદલવાની ના પાડી

મહેનતની આવકની આવી સ્થિતિ જોઈ કાળી ઉઠ્યો હતો. જ્યારે તે પૈસા બદલી કરવાના આશય સાથે નજીકની બેંકમાં ગયો, ત્યારે બેંકના અધિકારીઓએ કટરેલા નાણાં બદલવાની ના પાડી હતી.

હવે હતાશ થયેલા ખેડુતો કતરેલા નાણાંને બદલવા બેંકને વિનંતી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.