Not Set/ ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

સિંગાપોરના લોહ કીને ભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. આ મેચની પ્રથમ ગેમ હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં જોરદાર સંઘર્ષ કર્યો,

Top Stories Sports
SHRIKANTTTTTTTTTTTTTT ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

સિંગાપોરના લોહ કીને ભારતના કિદામ્બી શ્રીકાંતને હરાવી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. આ મેચની પ્રથમ ગેમ હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં જોરદાર સંઘર્ષ કર્યો, પરંતુ તે જીતી શક્યો નહીં. પ્રથમ ગેમ 21-15થી હાર્યા બાદ શ્રીકાંતે બીજી ગેમમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો આ 22-20થી હાર થઇ હતી  અને  સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તે ભારતીય મેનસમાં કે જેણે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

શ્રીકાંતને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં લીડ લીધા પછી, ભારતીયે નબળો દેખાવ કર્યો અને પ્રથમ ગેમ 21-15થી ગુમાવી દીધી. આ ગેમમાં શ્રીકાંત એક સમયે 11-7થી આગળ હતો.

ભારતના લક્ષ્ય સેને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લક્ષ્ય આવું કરનારો ત્રીજો ભારતીય ખેલાડી છે. તેમના પહેલા પ્રકાશ પાદુકોણે 1983માં અને સાઈ પ્રણીતે 2019માં આ કારનામું કર્યું હતું. ફાઈનલ મેચમાં ભારતના શ્રીકાંતનો મુકાબલો લોહ કીન યૂ સામે છે.