કોરોના/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1274 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ  ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે  ગુજરાત રાજ્યમાં પણ   કેસમાં   ઘટાડો જોવા મળી રહ્યો છે

Gujarat
Untitled 57 3 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1274 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ  ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે  ગુજરાત રાજ્યમાં પણ   કેસમાં   ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે   કોરોનાનો આંક  સતત  ઘટતો  જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા  છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

જ્યમાં આજે 1274 કોરોનાના કેસ આવ્યા છે. તો બીજી તરફ 3022 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમા કુલ 11,90,271 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.  તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

આ પણ  વાંચો:world radio day / PM મોદીએ આપ્યાં અભિનંદન, કહ્યું- રેડિયોના કારણે ‘મન કી બાત’ને મળી સકારાત્મક ઓળખ

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 14211 એક્ટિવ કેસ છે. જે પૈકી 103 વેન્ટીલેટર પર છે. જ્યારે 14108 સ્ટેબલ છે. 1190271 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10808 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે..