Not Set/ પાછલા 24 કલાકમાં આવી છે ગુજરાત સહિત દેશ દુનિયામાં કોરોનાની સ્થિતિ

પાછલા લાંબા સમયથી દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યો છે. અને સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તિઓએ તેનો શિકાર બનવી રહ્યો છે. આવામાં અહીં જાણો ગુજરાત સહિત શું છે દેશ દુનિયાની કોરોના સ્થિતિ…. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ  ગુજરાતમાં કોરોનાનાં નવા 990 કેસ કુલ […]

Top Stories Gujarat Others
sss 3 પાછલા 24 કલાકમાં આવી છે ગુજરાત સહિત દેશ દુનિયામાં કોરોનાની સ્થિતિ

પાછલા લાંબા સમયથી દેશ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનો કાળો કહેર સતત વધી રહ્યો છે. અને સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તિઓએ તેનો શિકાર બનવી રહ્યો છે. આવામાં અહીં જાણો ગુજરાત સહિત શું છે દેશ દુનિયાની કોરોના સ્થિતિ….

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

ગુજરાતમાં કોરોનાનાં નવા 990 કેસ
કુલ કેસનો આંક 1.77 લાખને પાર
છેલ્લાં 24 કલાકમાં 7 દર્દીનાં કોરોનાથી મોત
રાજ્યમાં હાલ 12,326 એકટિવ કેસ
990 નવા કેસ સામે 1055 દર્દી રિકવર થયા

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં નોધાયાં 990 નવા કેસ…

દેશમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

દેશમાં કોરોનાનાં કુલ 84.11 લાખ કેસ
24 કલાકમાં નવા 47 હજાર કેસ
24 કલાકમાં 54 હજાર દર્દી સાજા થયા
દેશમાં કોરોનાથી કુલ 1.25 લાખ લોકોનાં મોત
દેશમાં હાલ 5.19 લાખ કોરોનાનાં એકટિવ કેસ

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં આવી છે કોરોના સ્થિતિ 

વિશ્વભરમાં કોરોનાનો કાળો કોહરામ
4 તારીખે વિશ્વમાં સર્વાધિક મૃત્યુ
24 કલાકમાં 9 હજારથી વધુ મોત
આટલો મોટો આંક અગાઉ નથી નોંધાયો
છેલ્લે 17 એપ્રિલે 8,530 મોત થયા હતાં
વધતાં મૃત્યુઆંકથી વિશ્વભરમાં ચિંતા
વિશ્વમાં કુલ કેસનો આંક 4.90 કરોડ પર