Not Set/ ગત નાણાંકીય વર્ષમાં બેંકોને લાગ્યો 71,500 કરોડનો ચૂનો, 6800 ફરિયાદો દાખલ

ભારતીય રિઝર્વ બેન્ક દ્રારા એક RTIમાં આપવામા આવેલી માહિતી પ્રમાણે નાંણાકીય વર્ષ 2018-19માં 6800 જેટલા બેંક છેતરપિંડીના કેસ નોંધાયા છે. અને 71500 કરોડનો બેંકોનો સીધો કે આડકતરી રીતે ચૂનો લાગ્યો છે. વર્ષ 2017-18માં આ આંકડો 41167 કરોડનો હતો અને 5916 કેસ નોંધાયા હતા. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં એટલે કે 2008 થી અત્યાર સુધીમાં આ અંકડો […]

Top Stories Business
rbi 7592 ગત નાણાંકીય વર્ષમાં બેંકોને લાગ્યો 71,500 કરોડનો ચૂનો, 6800 ફરિયાદો દાખલ

ભારતીય રિઝર્વ બેન્ક દ્રારા એક RTIમાં આપવામા આવેલી માહિતી પ્રમાણે નાંણાકીય વર્ષ 2018-19માં 6800 જેટલા બેંક છેતરપિંડીના કેસ નોંધાયા છે. અને 71500 કરોડનો બેંકોનો સીધો કે આડકતરી રીતે ચૂનો લાગ્યો છે. વર્ષ 2017-18માં આ આંકડો 41167 કરોડનો હતો અને 5916 કેસ નોંધાયા હતા. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં એટલે કે 2008 થી અત્યાર સુધીમાં આ અંકડો અધધધ 2 લાખ કરોડનો છે અને કુલ 53334 કેસ નોંધાયા છે. આ કુલ આંકડામાં 75 થી 80% છેતપીંડી જાહેર ક્ષેત્રની બેંકો સાથે નોંધવામાં આવી છે

RBI દ્રારા RTI અંતર્ગત આપવામાં આવેલી માહિતી અને આંકડા મુજબ વર્ષ 2018 – 19માં બેંક સાથે છેતપીંડીના રકમમાં અધધધ 73% જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ 2017 -18માં જે છેતરપીંંડીનો આંકડો 41167 હતો તે 2018 – 19માં વધીને 715452 કરતા પણ વધુંનો નોંધાયો છે.

bank fraud ગત નાણાંકીય વર્ષમાં બેંકોને લાગ્યો 71,500 કરોડનો ચૂનો, 6800 ફરિયાદો દાખલ

છેલ્લા 10 વર્ષોમાં બેંક સાથે થયોલા છેતરપીંડીના રકમ અને કેસોની વિગત…..

વર્ષ

કેસોની સંખ્યા

છેંતપીંડીની રકમ

૨૦૦૮-૦૯

૪૩૭૨

૧૮૬૦ કરોડ

૨૦૦૯-૧૦

૪૬૬૯

૧૯૯૮ કરોડ

૨૦૧૦-૧૧

૪૫૩૪

૩૮૧૫ કરોડ

૨૦૧૧-૧૨

૪૦૯૩

૪૫૦૧ કરોડ

૨૦૧૨-૧૩

૪૨૩૫

૮૫૯૦ કરોડ

૨૦૧૩-૧૪

૪૩૦૬

૧૦૧૭૦ કરોડ

૨૦૧૪-૧૫

૪૬૩૯

૧૯૪૫૫ કરોડ

૨૦૧૫-૧૬

૪૬૯૩

૧૮૬૯૮ કરોડ

૨૦૧૬-૧૭

૫૦૭૬

૨૩૯૩૩ કરોડ

૨૦૧૭-૧૮

૫૯૧૬

૪૧૧૬૭ કરોડ

૨૦૧૮-૧૯

૬૮૦૦

૭૧૫૦૦ કરોડ