ભરૂચ/ જંબુસરના આ ગામમાં ગેસ કંપનીએ વધારી લોકોની મુશ્કેલીઓ, તંત્રમાં રજુઆત કરવા છતાં પણ…

ભરૂચ  જિલ્લાના જંબુસર  તાલુકાના ઉમરા ગામમાં ગેલ કંપની દ્રારા ગેસની પાઇપ લાઈન નાખવા માટે મસમોટો ખાડો પાડવામાં આવીયો છે અંદાજિત સાતથી  આઠ  ફૂટ ઉંડો તથા આઠ થી  નવ ફૂટ લાબું ખાડો  ખોદવામાં આવીયો છે.

Gujarat Others
જંબુસર

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામે ગેસ કંપનીએ નવી ગેસ લાઇન નાખવા માટે મોટા મોટાખાડા ખોદીયા છે. આ ખાડાને અંદાજે એક દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. પરંતુ હજુ સુધીમાં આ ખાડાઓ પુરવામાં આવ્યા નથી. સ્થાનિક લોકો દ્વારા તંત્રમાં અનેક વાર રજૂઆત કરી છતા ખાડાઓને પુરવામાં આવ્યા નથી.ખાડાની દસ મીટરની હદમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. અને શાળાના બાળકો આ ખાડાની આજૂબાજૂમાં જ રમતા હોય છે. ત્યારે કોઇ બાળકને કાઇ થઇ ગયુ તો, તેનુ જવાબદાર કોણ ? કોઇ વાહન ચાલકનો અકસ્માત થયો, તો તેનું જવાબદાર કોણ?

Untitled 17 3 જંબુસરના આ ગામમાં ગેસ કંપનીએ વધારી લોકોની મુશ્કેલીઓ, તંત્રમાં રજુઆત કરવા છતાં પણ...

ભરૂચ  જિલ્લાના જંબુસર  તાલુકાના ઉમરા ગામમાં ગેલ કંપની દ્રારા ગેસની પાઇપ લાઈન નાખવા માટે મસમોટો ખાડો પાડવામાં આવીયો છે અંદાજિત સાતથી  આઠ  ફૂટ ઉંડો તથા આઠ થી  નવ ફૂટ લાબું ખાડો  ખોદવામાં આવીયો છે.આ ખાડો આશરે  એક દોઢ  મહિના થી  ખોદી રાખીયો છે જાણે કે ગેસ કંપની કોઈ જાનહાની માટે ખોદી રાખીયો હોય એવી લોકચર્ચા છે.

ઉમરા ગામના જાગૃત  નાગરિક ઠાકોર  સેના જંબુસર  તાલુકા મહામંત્રી  કલ્પેશભાઈ ઠાકોર દ્વારા લગતા વર્ગતા અધિકારીઓ ને વારંવાર મોખિક  જાન  કરવામાં આવી છે. પરંતુ  અધિકારીઓ  નું પેટ નું પાણી હલતું નથી.હજુ  સુધી  અધિકારીઓએ ખાડો  પૂરિયો નથી, અને આ  ખાડા ની દસ  મીટરની હદ માં પ્રાથમિક શાળા આવેલી છે. રિસેસ માં બાળકો  આ  ખાડા  ની આજુ બાજુ  રમે  છે. અને જો આ ખાડા  માં કોઇ બાળક  કે ગામ ના લોકો તથા પશુ પક્ષી ની  જાનહાની  થશે  તૉ તેની જવાબદારી  કોની.

આ પણ વાંચો:અલથાણ પોલીસે દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:કાપોદ્રા વિસ્તારમાં બોગસ GST અધિકારીઓનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3 ઇસમોની કરી ધરપકડ

આ પણ વાંચો:પારડી પોલીસને મળી મોટી સફળતા, 33 લાખથી વધુનો મુદ્દા માલ સહિત દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું