vadodra/ વડોદરામાં મનપાની બેદરકારી આવી સામે

સેફ્ટી વિના કામ કરતા મજૂરોનો વીડિયો વાયરલ

Gujarat Vadodara
Beginners guide to 2024 05 23T163246.769 વડોદરામાં મનપાની બેદરકારી આવી સામે

Vadodra News : વડોદરામાં મનપાની બેદરકારીનો મામલો સામે આવ્યો ચે. જેમાં મજૂરોને કોઈપણ પ્રકારની સેફ્ટી વિના 50 ફૂટ ઉંચે ચડાવવામાં આવ્યા હતા. જેમાં મજૂરો રોડ પર 50 ફૂટ ઉંચે એક બેનર લગાવતા નજરે ચડે છે.

આ મજૂરો સેફ્ટી વિના કામ કરતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં મજૂરો ફતેગંજ વિશ્વામિત્રી બ્રિજ પાસે 50 ફૂટ ઉંચે કોઈપણ પ્રકારના સલામતીના સાધનો વિના કામ કરતા નજરે ચડે છે.

જો કામ કરતા આ મજૂરો સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ પણ ઉભો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર