Valsad News/ વલસાડમાં યુવકે ટ્રેન નીચે પડતુ મુકી કર્યો આપઘાત

અજાણ્યા કારણસર જીવન ટુંકાવ્યું

Top Stories Gujarat Others

Valsad News : વલસાડમાં એત યુવાને ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન નીચે છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેને પગલે ઘટનાસ્થળે કમકમાટીભર્યા દર્શ્યો જોવા મળ્યા હતા. આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ

આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી