Surat News/ સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી

4.99 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના દિકરા સાથે 4.99 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બોગસ હુકમ બનાવીને જમીનને બિન ખેતીલાયક દર્શાવવામાં આવી હતી. આ જમીનના નાંણા આપ્યા બાદ અન્ય કોઈની જગ્યા હોવાનું ખુલ્યુ હતું.

આ અંગે ઈકો સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ

આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી