Mahesana News/ મહેસાણામાં સગીરા સાથે છેડતીનો બનાવ, આખરે ફરિયાદ નોંધાઈ

મહેસાણામાં 16 વર્ષીય સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ જયદીપ રાઠોડ નામના શખ્સે સગીરા સાથે 6……

Top Stories Gujarat

Mahesana News: મહેસાણામાં Mahesana વિજાપુરમાં Vijapur સગીરા સાથે છેડતી Harassment થતાં જયદીપ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણામાં 16 વર્ષીય સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ જયદીપ રાઠોડ નામના શખ્સે સગીરા સાથે 6 માસથી વોટ્સએપ પર મેસેજ કરી હેરાન કરતો હતો.  સ્કૂલમાં ગયેલી કિશોરીનો પીછો કરી લાફા માર્યા હતા. તેમજ સ્કૂલ ડ્રેસ ફાડા નાખતા સગીરા હેરાન અને ભયભીત થઈ ગઈ હતી. આખરે જયદીપ રાઠોડ નામના શખ્સને મેસેજ કરવાની ના પાડતાં શખ્સ શાળા સુધી પહોંચ્યો હતો. સગીરાએ તેની વિરૂદ્ધ  પોલીસમાં ફરિયાદ નોંધી છે.

સરસપુરમાં રહેતી ૩૫ વર્ષની મહિલાની સગીરવયની દીકરી ઘરે હાજર હતી દરમિયાન તેનો ભત્રીજો ભર બપોરે તેમના ઘરે ગયો હતો અને એકલતાનો લાભ ઉઠાવીને યુવકે સગીરાને વિશ્વાસમાં લઇને તેની સાથે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી.

વડોદરામાં 10 વર્ષની સગીરા સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વડોદરામાં વડસર રોડ પર રહેતી એક સગીરાએ તેને દરરોજ શાળાએ લેવા-મૂકવા જતા રિક્ષાચાલક સામે શારીરિક અડપલાં કરી માર મારવાના આરોપસર ફરિયાદ કરી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સગીરાને વિશ્વાસમાં લઈ છેડતી કરી હતી. બાદમાં સમય જતા એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી તે સગીરાએ આપઘાત કરી લીધો હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરીને હાલમાં પોલીસે તેને જેલ હવાલે કરેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ

આ પણ વાંચો: પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી

આ પણ વાંચો: સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ