Not Set/ કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં,કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ લેશે આ રાજ્યોની મુલાકાત

કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં,કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ લેશે આ રાજ્યોની મુલાકાત

Gujarat Others
બગોદરા 6 કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં,કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ લેશે આ રાજ્યોની મુલાકાત

દેશમાં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થવા લાગ્યો છે. ત્યારે આ કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ આ કોરોના ગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે.  ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની મુલાકાત કેન્દ્રની આરોગ્ય ટીમ લેશે.

India home to 7,000 coronavirus mutations, many extremely serious: Leading scientist breaks most damning truth - The Financial Express

દેશમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કહેરને પગલે  કેન્દ્રની ટીમ અલગ અલગ રાજ્યોની મુલાકાતે લેશે અને આરોગ્ય વિભાગની કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રની ટીમ દ્વારા ચિકિત્સકોની ટીમ માર્ગદર્શન આપશે. વધતા સંક્રમણને પગલે આ  રાજ્યોની હોસ્પિટલોની પણ મુલાકાત લેશે.

Strike / સોલા સિવિલ હોસ્પિટલમાં હડતાળ, ચોરીના ખોટા આક્ષેપ લગાવતા વર્ગ 4ના કર્મચારીઓનો વિરોધ

મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સંક્રમણ ખુબ જ તેજીથી વધી રહ્યો જેના કારણે  મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં લોકડાઉન કરવાની પણ ફરજ પડી રહી છે.  લોકોને સાવચેત રહેવા પોતાની તકેદારી રાખવા પણ અપીલ કરાઇ રહી છે. માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.

સુરત / કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય, ટેસ્ટીંગમાં વધારો અને માસ્કના નિયમો બન્યા વધુ કડક