Not Set/ IND vs BAG Test: મુશ્ફીકર રહિમ અને મહેદી હસને ઇંનિંગ સંભાળી, સ્કોર 322 રને 6 વિકેટ

હૈદરાબાદઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશની  કંગાળ શરૂઆત રહી હતી. ધીરે ધરી મશ્ફીકર રહિમ અને મહેદી હસને બાગ્લાદેશની ઇંનિગ્સને સંભાળી હતી રહિમે 81 અને હસને 51 રન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું.. ત્રીજા દિવસની શરુઆતમાં તમીમ ઇકબાલ અને મોમીનુલ હકને  ભારત તરફથી ઉમેશ યાદવ અને ભૂવનેશ્વર કુમાર બોલિંગ કરવા મેદનામાં ઉતર્યા […]

Sports
bang 11 02 2017 1486793036 storyimage IND vs BAG Test: મુશ્ફીકર રહિમ અને મહેદી હસને ઇંનિંગ સંભાળી, સ્કોર 322 રને 6 વિકેટ

હૈદરાબાદઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશની  કંગાળ શરૂઆત રહી હતી. ધીરે ધરી મશ્ફીકર રહિમ અને મહેદી હસને બાગ્લાદેશની ઇંનિગ્સને સંભાળી હતી રહિમે 81 અને હસને 51 રન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું..

ત્રીજા દિવસની શરુઆતમાં તમીમ ઇકબાલ અને મોમીનુલ હકને  ભારત તરફથી ઉમેશ યાદવ અને ભૂવનેશ્વર કુમાર બોલિંગ કરવા મેદનામાં ઉતર્યા હતા.

બીજા દિવસના અંતે ભારતે વિરાટ કોહલીના 204, મુરલી વિજયના 108 અને રિદ્ધિમાન શાહાના 106 કનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામે 687 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.