Not Set/ Ind vs WI, 2nd T20/ તિરુવનંતપુરમમાં વરસાદ પડશે કે નહી, જાણો એક ક્લિંક કરી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટી-20 મેચ તિરુવનંતપુરમમાં રમાશે. પ્રથમ ટી-20 મેચમાં ભારતની ટીમ સરળતાથી જીતવામાં સફળ રહી હતા. ત્યારે ભારતીય ટીમ હજી મેચ જીતવા અને શ્રેણીમાં અજેય લીડ બનાવવા માંગશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી 6 ટી-20 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેચ જીતીને સતત 7 મી જીતનો […]

Uncategorized
25 rain 21 1575789614 417492 khaskhabar Ind vs WI, 2nd T20/ તિરુવનંતપુરમમાં વરસાદ પડશે કે નહી, જાણો એક ક્લિંક કરી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટી-20 મેચ તિરુવનંતપુરમમાં રમાશે. પ્રથમ ટી-20 મેચમાં ભારતની ટીમ સરળતાથી જીતવામાં સફળ રહી હતા. ત્યારે ભારતીય ટીમ હજી મેચ જીતવા અને શ્રેણીમાં અજેય લીડ બનાવવા માંગશે.

Image result for india vs west indies and rain

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી 6 ટી-20 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેચ જીતીને સતત 7 મી જીતનો પ્રયાસ પણ કરશે.

હવામાન કેવું રહેશે

Image result for weather report thiruvananthapuram stadium

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે તિરુવનંતપુરમમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે વરસાદ પડશે. એટલે કે મેચ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેશે. આવી સ્થિતિમાં, પિચ ક્યુરેટર બીજુએ કહ્યું કે સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ એટલી અસરકારક છે કે વરસાદ પછી મેચ ફરી શરૂ કરવા ગ્રાઉન્ડ સ્ટાફને ફક્ત 30 મિનિટની જરૂર પડશે.

IND vs WI Ind vs WI, 2nd T20/ તિરુવનંતપુરમમાં વરસાદ પડશે કે નહી, જાણો એક ક્લિંક કરી

બીજુએ કહ્યું, “મેદાનની અંદર 3500 પાઈપો છે અને પાણી નીચે જવાની સાથે જ તે બહાર પણ નીકળી જશે. જો આવતી કાલે મેચ દરમિયાન વરસાદ પડે તો મેચ ફરી શરૂ થવા માટે અમને ફક્ત 30 મિનિટની જરૂર પડશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.