Banaskantha News: બનાસકાંઠામાં ડીસા તાલુકામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કર્યું છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.
આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો:અમદાવાદ શહેર પ્રમુખે ધ્વજવંદન કર્યુ
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી