Not Set/ 8 વર્ષના દીકરાની બાઇક સવારી… પિતાને પડી ભારે..!

શું તમે 8 થી 10 વર્ષનાં બાળકને બાઇક ચલાવતા જોયા છે? આ લાઇન વાંચીને આશ્ચર્ય થયો ને પણ આવું થયું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકનો બાઈક ચલાવતો વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ કાર્યવાહીમાં  લાગી આવી ગઈ હતી અને ટ્રાફિક એસપીએ બાળકના પિતાને ઇ-મેમો આપ્યો હતો. વીડિયો […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 8 વર્ષના દીકરાની બાઇક સવારી… પિતાને પડી ભારે..!

શું તમે 8 થી 10 વર્ષનાં બાળકને બાઇક ચલાવતા જોયા છે? આ લાઇન વાંચીને આશ્ચર્ય થયો ને પણ આવું થયું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકનો બાઈક ચલાવતો વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ કાર્યવાહીમાં  લાગી આવી ગઈ હતી અને ટ્રાફિક એસપીએ બાળકના પિતાને ઇ-મેમો આપ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી ડીજીપી ઓપી સિંહે બાળકના માતા-પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી છે.

મળતી માહિતી મુજબ બાઇક કાકોરીના દૂધના વેપારીના નામે નોંધાયેલ છે. નવા વાહન અધિનિયમમાં સગીરને વાહન ચલાવવા માટે માતા-પિતા અથવા વાહનના માલિક પર ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાનું દંડ છે. આ સિવાય ત્રણ મહિનાની સજા પણ આરોપીને થઈ શકે છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બાઇક માલિકની શોધ શરૂ કરી હતી. બાઇક નંબરના આધારે હાલના ચલણ કાર્યવાહી અંતર્ગત ચલણ કાપવામાં આવ્યો છે, જેમાં રૂ .11500 ની ઘટાડવાની ફી નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.