Not Set/ શ્રીનગરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ,  મુહરમને લઈ ને ખીણમાં કડક સુરક્ષા બંદોબસ્ત

શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુહરમની શોભાયાત્રા સામે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ખીણમાં આ વખતે સરઘસને મંજૂરી નથી. જો કે, ખીણના 91 ટકા વિસ્તારોમાં દિવસના સમયમાં કોઈ કર્ફ્યુ નથી. શહેરના લાલ ચોકને સીલ કરી દેવાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે  મુહરમના  સરઘસને લઈને કોઈપણ શહેર સહિત કોઈપણ મોટા મેળાવડામાં […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaam 7 શ્રીનગરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ,  મુહરમને લઈ ને ખીણમાં કડક સુરક્ષા બંદોબસ્ત

શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુહરમની શોભાયાત્રા સામે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ખીણમાં આ વખતે સરઘસને મંજૂરી નથી.

જો કે, ખીણના 91 ટકા વિસ્તારોમાં દિવસના સમયમાં કોઈ કર્ફ્યુ નથી. શહેરના લાલ ચોકને સીલ કરી દેવાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે  મુહરમના  સરઘસને લઈને કોઈપણ શહેર સહિત કોઈપણ મોટા મેળાવડામાં હિંસા થઈ શકે છે.

જોકે શનિવારે લેન્ડલાઈન સેવા અને ઇન્ટરનેટ સેવા પુનસ્થાપિત કરવામાં આવી હતી, દિવસ દરમિયાન પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યો હતો, પરંતુ મુહર્રમને ધ્યાનમાં રાખીને મોહર્રમમાં રવિવારથી 10 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.