Not Set/ લોકસભા ચુંટણી 2019: કોંગ્રેસે જાહેર કરી તેની 8 મી લિસ્ટ, આ દિગ્ગજો પર ફરી લગાવ્યો દાવ

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ઉમેદવારોની એક પછી એક લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે તેની 8 મી યાદ જાહેર કરી છે. જણાવીએ કે આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 38 ઉમેદવારોના નામનો સમાવેશ છે. આપને જણાવીએ કે કોંગ્રેસની આ 8 મી યાદીમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. મલ્લિકાર્જુન ખડગેને ગુલબર્ગા (કર્ણાટક), દિગ્વિજય સિંહ […]

Top Stories India Trending Politics
pam લોકસભા ચુંટણી 2019: કોંગ્રેસે જાહેર કરી તેની 8 મી લિસ્ટ, આ દિગ્ગજો પર ફરી લગાવ્યો દાવ

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ઉમેદવારોની એક પછી એક લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે તેની 8 મી યાદ જાહેર કરી છે. જણાવીએ કે આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશના 38 ઉમેદવારોના નામનો સમાવેશ છે.

આપને જણાવીએ કે કોંગ્રેસની આ 8 મી યાદીમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. મલ્લિકાર્જુન ખડગેને ગુલબર્ગા (કર્ણાટક), દિગ્વિજય સિંહ ભોપાલ (મધ્યપ્રદેશ) અને નૈનીતાલ-ઉધમ સિંહ નગર (ઉત્તરાખંડ) થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

aa 5c96812b70663 લોકસભા ચુંટણી 2019: કોંગ્રેસે જાહેર કરી તેની 8 મી લિસ્ટ, આ દિગ્ગજો પર ફરી લગાવ્યો દાવ