Not Set/ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો વતન પરત ફર્યા, પરિવારે કર્યું સ્વાગત

અમદાવાદઃ હાલમાં જ પાકિસ્તાનથી છોડવામાં આવેલા માછીમારો પરત પોતાના માદરે વતન ફર્યા છે. ત્યારે આ માછીમારોનું ઘરના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માદરે વતન પરત ફરેલા માછીમારોને પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ ભોગવવી પડી હતી. ખાસ કરીને સર્જીકલ સ્ટ્રાઇક પછી તેમની યાતનાઓમાં વધારો થયો હતો.

Gujarat
04 1378276414 savitribai 03 1483440818 1 પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો વતન પરત ફર્યા, પરિવારે કર્યું સ્વાગત