સરકારે પદ્મ એવોર્ડ 2020 ની જાહેરાત કરી છે. વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરનારા લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દેશની સાત નામાંકિત હસ્તીઓને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. સુષ્મા સ્વરાજ (મરણોત્તર) અને અરુણ જેટલી (મરણોત્તર), જ્યોર્જ ફર્નાન્ડિઝ (મરણોત્તર), અનિરુધ જગન્નાથ, મેરી કોમ, છન્નુલાલ મિશ્રાને પદ્મ ભૂષણ માટે સન્માનિત કરવામાં આવશે.
પદ્મ એવોર્ડ 2020 વિજેતાઓની સંપૂર્ણ લિસ્ટ






પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એવોર્ડ મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને લખ્યું છે કે “પદ્મ એવોર્ડથી સન્માનિત થયેલા બધાને અભિનંદન. એવોર્ડમાં અસાધારણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે આપણા સમાજ, રાષ્ટ્ર અને માનવતામાં અસાધારણ યોગદાન આપ્યું છે.”
Congratulations to all those who have been conferred the Padma Awards. The awardees include extraordinary individuals who have made exceptional contributions to our society, nation and humanity. https://t.co/POdpBsPtq4
— Narendra Modi (@narendramodi) January 25, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
