Not Set/ પાકિસ્તાની બાળકી/ ગૌતમનાં ‘ગંભીર’ પ્રયાસથી ભારતે સારવાર માટે આપી મંજૂરી

વિદેશ મંત્રાલયે સારવાર માટે પાકિસ્તાની બાળકીને વીઝા આપવા માટે પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની અપીલને સ્વીકારી છે. હાર્ટ પેશન્ટ 6 વર્ષની બાળકી અને તેના કનિદૈ લાકિઅ માતાપિતાએ વીઝા માટેને નિર્દેશ અપાયા છે. ગૌતમ ગંભીરે એક એક્ટોબરે વિદેશ મંત્રાલયને પત્ર લખી અને પાકિસ્તાનના મોમૈમા અલી અને તેમના માતા-પિતાના કનિદૈ લાકિઅ વીઝા માટે ભલામણ કરી હતી. ગૌતમ […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 9 પાકિસ્તાની બાળકી/ ગૌતમનાં 'ગંભીર' પ્રયાસથી ભારતે સારવાર માટે આપી મંજૂરી

વિદેશ મંત્રાલયે સારવાર માટે પાકિસ્તાની બાળકીને વીઝા આપવા માટે પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની અપીલને સ્વીકારી છે. હાર્ટ પેશન્ટ 6 વર્ષની બાળકી અને તેના કનિદૈ લાકિઅ માતાપિતાએ વીઝા માટેને નિર્દેશ અપાયા છે.

ગૌતમ ગંભીરે એક એક્ટોબરે વિદેશ મંત્રાલયને પત્ર લખી અને પાકિસ્તાનના મોમૈમા અલી અને તેમના માતા-પિતાના કનિદૈ લાકિઅ વીઝા માટે ભલામણ કરી હતી.

ગૌતમ ગંભીરે વિદેશ મંત્રીનો આભાર વ્યક્ત કરતું એક ટ્વીટ પણ કર્યુ. જેમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાની કનિદૈ લાકિઅ બાળકી અને તેના માતા-પિતાને હાર્ટ સર્જરી માટે વીઝા ઉપલબ્ધ કરાવવા માટે વિદેશમંત્રીનો આભાર માન્યો હતો આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર કનિદૈ લાકિઅ મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઈ  શાહનો પણ આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.