Not Set/ દિલ્હી/ બિજવાસન વિસ્તારમાં વેરહાઉસમાં લાગી આગ, 14 ફાયર ફાયટર ઘટના સ્થળે

શુક્રવારે સવારે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં આગ લાગી હતી. આવી સ્થિતિમાં ફાયર ફાયટરની 14 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. હાલ કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. Delhi: Fire broke out at a warehouse in Bijwasan, early morning today. 14 fire tenders at the spot, no injuries so far. More details awaited. […]

Top Stories India
Untitled 61 દિલ્હી/ બિજવાસન વિસ્તારમાં વેરહાઉસમાં લાગી આગ, 14 ફાયર ફાયટર ઘટના સ્થળે

શુક્રવારે સવારે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં આગ લાગી હતી. આવી સ્થિતિમાં ફાયર ફાયટરની 14 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. હાલ કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.

આપને જણાવી દઈએ કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. આ પહેલા 9 જાન્યુઆરીએ દિલ્હીના પાટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ભીષણ આગ લાગી હતી. આગ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગની આ ઘટનામાં એક વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. પાટપડગંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ભીષણ આગને કાબૂમાં લેવા 35 ફાયર ટેન્ડર સ્થળ પર દોડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.