Not Set/ જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબ-જમ્મુ સરહદ પર હથિયારોથી ભરેલી ટ્રક પકડાઈ

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પર એક ટ્રકમાં હથિયારોનો સંગ્રહ મળી આવ્યો છે કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારનો આ માલ પકડાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયાર પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતા. ટ્રકમાં કરિયાણાના સમાનની આડમાં હથિયારોને જમ્મુ-કાશ્મીર લઈ જવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે 3 આતંકવાદીઓની ધરપકડ […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaamahi 9 જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબ-જમ્મુ સરહદ પર હથિયારોથી ભરેલી ટ્રક પકડાઈ

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પર એક ટ્રકમાં હથિયારોનો સંગ્રહ મળી આવ્યો છે કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારનો આ માલ પકડાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયાર પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતા.

ટ્રકમાં કરિયાણાના સમાનની આડમાં હથિયારોને જમ્મુ-કાશ્મીર લઈ જવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 5 AK -47 રાઇફલો મળી આવી છે.

પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.