Not Set/ જેટ એરવેઝે લોન્ચ કરી પહેલી પુણે અને સિંગાપોર વચ્ચેની ડેઈલી મેઈડન ફ્લાઈટ

જેટ એરવેઝ એરલાઇન કંપની દ્વારા એક નવી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. પુણે અને સિંગાપોર વચ્ચેની સીધી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ ફ્લાઈટ વિશેની માહિતી સીઈઓ વિનય દુબેએ ગઈકાલે સાંજે લોન્ચ ઇવેન્ટની પ્રેસ ઇવેન્ટમાં આપી હતી. આ પહેલી મેઈડન ફ્લાઈટ છે જે પુણે અને સિંગાપોરને જોડશે. આ ફ્લાઈટ ડેઈલી મળશે. પુણેથી સિંગાપોર હવે નોનસ્ટોપ […]

India Business
jet airline જેટ એરવેઝે લોન્ચ કરી પહેલી પુણે અને સિંગાપોર વચ્ચેની ડેઈલી મેઈડન ફ્લાઈટ

જેટ એરવેઝ એરલાઇન કંપની દ્વારા એક નવી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. પુણે અને સિંગાપોર વચ્ચેની સીધી ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ ફ્લાઈટ વિશેની માહિતી સીઈઓ વિનય દુબેએ ગઈકાલે સાંજે લોન્ચ ઇવેન્ટની પ્રેસ ઇવેન્ટમાં આપી હતી.

આ પહેલી મેઈડન ફ્લાઈટ છે જે પુણે અને સિંગાપોરને જોડશે. આ ફ્લાઈટ ડેઈલી મળશે. પુણેથી સિંગાપોર હવે નોનસ્ટોપ ફ્લાઈટ અવેલેબલ છે. આ ફ્લાઈટથી સમયની બચત થશે. આ પહેલી એરલાઇન છે જે આ પ્રકારની સર્વિસ આપી રહી છે.

પ્રેસ લોન્ચ ઇવેન્ટમાં કંપનીનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર વિનય દુબેએ જણાવ્યું કે, ‘પુણે અને સિંગાપોર વચ્ચેની ડેઈલી મેઈડન ફ્લાઈટનું લોન્ચ એ અમારા માટે ગર્વની ક્ષણ છે.’