Not Set/ લખનૌમાં છપ્પન ભોગ મીઠાઈની દુકાન સહિત ૨૮ જગ્યાઓ પર આઈટી ડીપાર્ટમેન્ટના દરોડા

લખનૌ ઉત્તર પ્રદેશમાં લખનૌમાં છપ્પન ભોગની દુકાન સહિત કુલ ૨૮ જગ્યા પર ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. આઈટી વિભાગની રેડના લીધે વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. આઈટી વિભાગને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓની માહિતી મળી રહી હતી. હાલ અહી મોટી સંખ્યામાં ઓફિસરો અને પોલીસની ટીમ તૈનાત છે. કુલ મળીને ૩૧ ઓફિસરની ટીમે લખનૌમાં […]

Top Stories India Trending
it લખનૌમાં છપ્પન ભોગ મીઠાઈની દુકાન સહિત ૨૮ જગ્યાઓ પર આઈટી ડીપાર્ટમેન્ટના દરોડા

લખનૌ

ઉત્તર પ્રદેશમાં લખનૌમાં છપ્પન ભોગની દુકાન સહિત કુલ ૨૮ જગ્યા પર ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. આઈટી વિભાગની રેડના લીધે વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.

આઈટી વિભાગને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓની માહિતી મળી રહી હતી. હાલ અહી મોટી સંખ્યામાં ઓફિસરો અને પોલીસની ટીમ તૈનાત છે.

કુલ મળીને ૩૧ ઓફિસરની ટીમે લખનૌમાં દરોડા પાડ્યા છે. આઈટી વિભાગને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીની શંકા છે. પોલીસ હાલ છપ્પન ભોગના મલિક સાથે પુછતાછ કરી રહી છે.