Not Set/ પુણે/ પિતાએ 15 વર્ષની સાવકી પુત્રી પર રેપ કર્યો,પછી કરી હત્યા

બળાત્કારની ઘટનાઓ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આવામાં વધુ એક કિસ્સો મહારાષ્ટ્રના પુનાનો સામે આવ્યો છે, જ્યાં ભોસરી વિસ્તારમાં એક 15 વર્ષની સગીરા પર તેના સાવકા પિતાએ યૌન શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હતી. A 15 year old girl allegedly […]

India
rape પુણે/ પિતાએ 15 વર્ષની સાવકી પુત્રી પર રેપ કર્યો,પછી કરી હત્યા

બળાત્કારની ઘટનાઓ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આવામાં વધુ એક કિસ્સો મહારાષ્ટ્રના પુનાનો સામે આવ્યો છે, જ્યાં ભોસરી વિસ્તારમાં એક 15 વર્ષની સગીરા પર તેના સાવકા પિતાએ યૌન શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી હજી ફરાર છે. પોલીસનું કહેવું છે કે તે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.