Not Set/ TCL એ લોન્ચ કર્યો Black Berry Motion

બ્લેકબેરીનો નવો સ્માર્ટફોન Motion લોન્ચ કર્યો છે. આ પહેલા પણ આ ફોનની તસ્વીરો લીક થતી રહિ છે. આ પહેલા કંપનીએ કીપૈડ વાળો સ્માર્ટફોન KEYone લોન્ચ કર્યો હતો. પણ આ Motion સ્માર્ટફોન કીપૈડ વગરનો છે અને તે ફુલ ટચ સ્ક્રીન છે. ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનની બ્રાન્ડીંગ બ્લેકબેરીની છે, પણ આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે ચીની […]

Top Stories Tech & Auto
Motion Styled onblack 03 0 TCL એ લોન્ચ કર્યો Black Berry Motion

બ્લેકબેરીનો નવો સ્માર્ટફોન Motion લોન્ચ કર્યો છે. આ પહેલા પણ આ ફોનની તસ્વીરો લીક થતી રહિ છે. આ પહેલા કંપનીએ કીપૈડ વાળો સ્માર્ટફોન KEYone લોન્ચ કર્યો હતો. પણ આ Motion સ્માર્ટફોન કીપૈડ વગરનો છે અને તે ફુલ ટચ સ્ક્રીન છે. ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનની બ્રાન્ડીંગ બ્લેકબેરીની છે, પણ આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે ચીની ફોન કંપની TCL એ.

હવે Black Berry પોતાનો સ્માર્ટફોન પોતે નથી બનાવતો ઉપરાંત કંપનીએ પોતાનો મોબાઈલ બિઝનેસ બંધ કરી દિધો છે. આ સ્માર્ટફોન KEYOne થી નાનો છે અને એનાથી અલગ પણ છે.