Not Set/ એનએસડીના ગેસ્ટ ફેકલ્ટી પર વિદ્યાર્થીનીએ મુક્યો સનસનીખેજ આક્ષેપ

 દિલ્હી દિલ્હીની એક નેશનલ સ્કુલ ઓફ ડ્રામાની વિદ્યાર્થીનીએ ગેસ્ટ ફેકલ્ટી પર  છેડતીનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીનીએ પ્રોફેસર સામે રેપનો કેસ દાખલ કર્યો છે.પોલીસે જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ 1 લી ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી કે એનએસડીની પરીક્ષામાં આવેલી એક ગેસ્ટ ફેકલ્ટીએ તેના શરીરને સ્પર્શ કર્યું હતું. વિદ્યાર્થીના આરોપ પ્રમાણે આ પ્રોફેસરે એક્ટીંગ શીખડવાના બહાને વિદ્યાર્થીનીને સ્પર્શ કર્યું હતું.પરીક્ષાના ભાગ રૂપે  શિક્ષકને વિદ્યાર્થીને […]

India
OK એનએસડીના ગેસ્ટ ફેકલ્ટી પર વિદ્યાર્થીનીએ મુક્યો સનસનીખેજ આક્ષેપ

 દિલ્હી

દિલ્હીની એક નેશનલ સ્કુલ ઓફ ડ્રામાની વિદ્યાર્થીનીએ ગેસ્ટ ફેકલ્ટી પર  છેડતીનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીનીએ પ્રોફેસર સામે રેપનો કેસ દાખલ કર્યો છે.પોલીસે જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ 1 લી ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી કે એનએસડીની પરીક્ષામાં આવેલી એક ગેસ્ટ ફેકલ્ટીએ તેના શરીરને સ્પર્શ કર્યું હતું.

વિદ્યાર્થીના આરોપ પ્રમાણે આ પ્રોફેસરે એક્ટીંગ શીખડવાના બહાને વિદ્યાર્થીનીને સ્પર્શ કર્યું હતું.પરીક્ષાના ભાગ રૂપે  શિક્ષકને વિદ્યાર્થીને એક સીન એક્ટિંગ કરવા માટે કહ્યું હતું અને પછી તેની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો.જેની પર આરોપ છે તે 62 વર્ષીય ગેસ્ટ ફેકલ્ટી રિટાયર પ્રોફેસર છે તેવું જાણવા મળી રહ્યું છે.આપને જણાવી દઈએ કે એનએસડી દેશની પ્રતિષ્ઠિત એક્ટિંગ સ્કૂલ છે. અહીંથી ઘણા જાણીતા કલાકારોને શિક્ષણ મળ્યું છે.