Not Set/ ચાર વર્ષની માસૂમનો રેપ કરનાર ટીચર સામે ડેથ વોરંટ, 2 માર્ચે આપવામાં આવશે ફાંસી

મધ્ય પ્રદેશ, મધ્ય પ્રદેશના સતનાના પરસમનિયા ગામમાં ચાર વર્ષની એક માસૂમ સાથે દુષ્કર્મ કરનાર આરોપીને મહેન્દ્ર સિંહ ગોંડ સામે જિલ્લા અદાલતે ડેથ વોરંટ-ફાંસીનો અંતિમ આદેશ જારી કરી દીધો છે. ગોંડને 2 માર્ચના રોજ સવારે 5 વાગ્યે જબલપુર ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોસ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે. આ મામલે નીચલી અદાલત દ્રારા આપવામાં આવેલ ફાંસીની […]

Top Stories India
hhb 6 ચાર વર્ષની માસૂમનો રેપ કરનાર ટીચર સામે ડેથ વોરંટ, 2 માર્ચે આપવામાં આવશે ફાંસી

મધ્ય પ્રદેશ,

મધ્ય પ્રદેશના સતનાના પરસમનિયા ગામમાં ચાર વર્ષની એક માસૂમ સાથે દુષ્કર્મ કરનાર આરોપીને મહેન્દ્ર સિંહ ગોંડ સામે જિલ્લા અદાલતે ડેથ વોરંટ-ફાંસીનો અંતિમ આદેશ જારી કરી દીધો છે. ગોંડને 2 માર્ચના રોજ સવારે 5 વાગ્યે જબલપુર ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોસ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે.

આ મામલે નીચલી અદાલત દ્રારા આપવામાં આવેલ ફાંસીની સજાને મધ્ય પ્રદેશ હાઈકોર્ટ દ્વારા બરકરાર રાખ્યા પછી અતિરિક્ત સેશન્સ જજ દિનેશ શર્માની અદાલતે દુષ્કર્મીને ડેથ વોરંટ આપ્યો. અધિકારીઓનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ સજાને પ્રતિબંધિત કરશે નહીં, તો તેને નક્કી કરવામાં આવેલ  તારીખ પર ફાંસી આપવામાં આવશે.

આ કિસ્સામાં ગુના કરવા માટે માત્ર સાત મહિના જ છે અને ગુનેગાર સાબિત થાય છે. જો તેને ફાંસી આપવામાં આવે તો, તે નવા કાયદા હેઠળ આ એવો પ્રથમ કેસ હશે જેમાં બાળકનો બળાત્કાર કરનાર વ્યક્તિ ફાંસી આપવામાં આવશે.

આ કિસ્સામાં આરોપ કરનારને આરોપી સાબિત કરવા માટે માત્ર સાત મહિના જેટલો જ સમય લાગ્યો છે જો તેને ફાંસી આપવામાં આવે તો, તે નવા કાયદા હેઠળ આ એવો પ્રથમ કેસ હશે જેમાં બાળકનો સાથે બળાત્કાર કરનાર વ્યક્તિ ફાંસી આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે 30 જૂન, 2018 ની રાત્રે મહેન્દ્ર સિંહ ગોંડે છોકરીનું અપહરણ કર્યું હતું. તે તેને જંગલમાં લઇ ગયો અને છોકરી પર બળાત્કાર કર્યો અને તેને મારેલી સમજીને ફેંકી દીધી. છોકરીના પરિવારના સભ્યોએ તેને મોડી રાત્રે અઘમરી હાલતમાં મળી અવી અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા. રાજ્ય સરકારે તરત જ તેની એયરલિફ્ટ કરી દિલ્હી મોકલી. આ અપરાધે દેશને હલાવીને રાખી દીધું હતું. તો એ સમયે શાળા શિક્ષકની થોડા જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.

ઘટનાના 81 દિવસની અંદર, પોલીસની સલાહ લેવામાં આવી હતી અને કોર્ટનો નિર્ણય પણ આવી ગયો હતો. સુનાવણી 47 દિવસની સુનવણી પછી કોર્ટે ફેસલો સંભળાવી દીધો હતો. નાગોદમાં નોંધાયેલા અતિરિક્ત સેશન્સ જજ દિનેશ શર્માની અદાલતે આરોપી સાબિત થવા પર મહેન્દ્રને 19 સપ્ટેમ્બર, 2018 ના રોજ ફાંસીની સાજા સંભળાવી. આ પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટે આરોપીઓની અપીલને નકારતા 25 મી જાન્યુઆરીના રોજ ફાંસીની સજા ફટકારી હતી.