Not Set/ હળહળતો કળિયુગ/ પુત્રએ જ કર્યો સગી માતા પર બળાત્કાર

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 20 વર્ષીય યુવકને  છેલ્લા ત્રણ મહિનામાં અનેક વાર તેની માતા સાથે બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. બુધવારે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે સિડકો પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના પિતાનું મોત લગભગ સાત વર્ષ પહેલા થઇ ચુક્યું છે અને પીડિતા હોસ્પિટલમાં […]

India
rape

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 20 વર્ષીય યુવકને  છેલ્લા ત્રણ મહિનામાં અનેક વાર તેની માતા સાથે બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. બુધવારે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે સિડકો પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના પિતાનું મોત લગભગ સાત વર્ષ પહેલા થઇ ચુક્યું છે અને પીડિતા હોસ્પિટલમાં નોકરી કરે છે. “આરોપી નશો કરે છે. તેની બે બહેનો અને એક ભાઈ છે. તે હંમેશા તેની માતા પાસે દારૂ પીવા માટે પૈસા માંગતો હતો.. પૈસા આપવાનો ઇનકાર કરવા બદલ તે તેને માતાને માર પણ મારતો હતો,

ફરિયાદ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં તેણે તેની માતા પર ઘણી વખત જાતીય શોષણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વિષે કોઈને જાણ કરશે તો તેને જાણથી નારી નાખશે તેવી ઘમકી પણ આરોપીએ આપી હતી.

જાતીય સતામણીથી કંટાળીને મહિલાએ બુધવારે સિડકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,” અધિકારીએ જણાવ્યું હતું. ધરપકડ બાદ આરોપીને સ્થાનિક અદાલતમાં રજૂ કરાયો હતો, જેમાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.